આવી રહી છે ગરમીની સિઝન, સસ્તામાં મળી રહ્યા છે Smart Fans, લાઇટબિલ પણ થઇ જશે ઓછું

Fri, 18 Feb 2022-7:31 pm,

Candes Lynx-IOT Ceiling Fan એ એક સ્માર્ટ ફેન છે. તે રિમોટ કંટ્રોલ સાથે આવે છે. તેની લોન્ચિંગ કિંમત 6,349 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર ફેન 2,699 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે 1200mm સ્વિંગ બ્લેડ સાથે આવે છે. જો તમે PNB બેંક કાર્ડથી પેમેન્ટ કરશો તો તમને 10% છૂટ મળશે.

Atomberg Efficio Ceiling Fan 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે. તે 4,300 રૂપિયાની લોન્ચિંગ કિંમત સાથે એનર્જી સેવિંગ ફેન છે. પરંતુ તે ફ્લિપકાર્ટ પર 3,070 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે મિડનાઈટ બ્લેક કલરમાં આવે છે અને જોવામાં એકદમ સ્ટાઇલિશ છે.

Longway Creta Ceiling Fan એન્ટી ડસ્ટ ગુણવત્તા સાથે આવે છે. 5 સ્ટાર રેટિંગવાળા આ ફેનની લોન્ચિંગ કિંમત 3,781 રૂપિયા છે, પરંતુ એમેઝોન પર 1,729 રૂપિયામાં ઉપલબ્ધ છે.

OSTN ARC 3 Ceiling Fan 5 સ્ટાર રેટિંગ, એનર્જી સેવિંગ, એન્ટી ડસ્ટ, રિમોટ કંટ્રોલ સાથે આવે છે. તેની લોન્ચિંગ કિંમત 4,799 રૂપિયા છે, પરંતુ ફેન એમેઝોન પર 3,699 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Crompton Energion Ceiling Fan શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે. તેની લોન્ચિંગ કિંમત 4,705 રૂપિયા છે, પરંતુ ફેન એમેઝોન પર 2,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link