Marriage Gift: પિતાના ઘરેથી દીકરીને લગ્નમાં આ વસ્તુઓ આપવી અશુભ, જીવનભર ભોગવવી પડે છે તકલીફો
Marriage Gift: દીકરીના લગ્ન થાય એટલે પિતાના ઘરેથી ઘરના ક્ષમતા અનુસાર તેને અલગ અલગ વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ દીકરીને વસ્તુ આપવામાં ધ્યાન રાખવું જોઈએ. 5 વસ્તુઓ એવી છે જે દીકરીને ગિફ્ટ તરીકે આપવાની ભુલ કરવી નહીં. આ વસ્તુઓ આપવાથી જીવનભર તકલીફો ભોગવવી પડે છે.
ધારદાર વસ્તુ
1/5
દીકરી ઘરેથી જાય ત્યારે તેને ધારદાર વસ્તુ જેમકે સોય, ચાકુ, કાતર જેવી વસ્તુઓ આપવી નહીં. તેનાથી પરિવારના સંબંધો બગડે છે.
અથાણું
2/5
દીકરીને લગ્ન પછી વિદાય કરો ત્યારે તેને અચાર એટલે કે અથાણું પણ આપવું નહીં. સંબંધીઓને અથાણું ખવડાવવું પણ નહીં.
ગેસનો ચુલ્હો
3/5
દીકરીને લગ્નમાં ગેસનો ચુલ્હો પણ આપવો નહીં. તેનાથી સંબંધો પર ખરાબ અસર પડે છે. તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે.
સાવરણી
4/5
દીકરીને સાવરણી પણ આપવી નહીં. તેનાથી પારિવારિક જીવનમાં સુખ ઘટે છે.
5/5
Trending Photos