હવે આવ્યો આ 4 રાશિના લોકોનો સમય! કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ, ખુદને પણ નહીં થાય વિશ્વાસ
જૂના ધનની સમસ્યા દૂર થશે. નોકરીમાં કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને ધન લાભ થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોડાયેલા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મનોરંજનના કાર્યમાં ધન ખર્ચ થશે. નોકરી શોધી રહ્યાં તો નવી નોકરી મળી શકે છે. ધાર્મિક કાર્યો પર ખર્ચ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પરત મળશે.
મેડિકલ અને હોસ્પિટલ સાથે જોડાયેલા કારોબારમાં ધનલાભ થશે. કોઈ મોટું રોકાણ કરવાથી બચો. શેર બજારમાં રોકાણ કરવામાં સાવધાની રાખો.
આવકના સ્ત્રોત વિકસિત થશે. બેંકિંગ અને હોટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારમાં વિસ્તરણ થશે.
નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે. નાણાની લેતીદેતીમાં સાવધાની રાખો. સંપત્તિ વેચવાથી ધનલાભ થવાની સંભાવના છે. શેર બજારના રોકાણથી પણ આર્થિક લાભ થઈ શકે છે.
કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોને ધનલાભ થશે. વેપારનો વિસ્તાર કરવા માટે પૈસાની વ્યવસ્થા થઈ જશે. નોકરીમાં પ્રમોશન સાથે સ્થાન પરિવર્તન થઈ શકે છે.
આવકના સ્ત્રોત વિકસિત થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કારોબારમાં કોઈ મોટો ધન લાભ થઈ શકે છે. નોકરીમાં પગાર વધવાનો યોગ બની રહ્યો છે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે.
મેન્યુફેક્ચરિંગ સંબંધિત વ્યવસાયમાં નાણાકીય લાભ થશે. નોકરીમાં તમને તમારા બોસનો સહયોગ મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારમાં વિસ્તરણ થશે.
નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ઉધાર આપેલા પૈસા પરત મળતા પ્રસન્નતા થશે. વિદેશથી નોકરીની ઓફર મળી શકે છે. કાયદાકીય મામલામાં પૈસા ખર્ચ થઈ શકે છે.
કરિયરની દ્રષ્ટિએ આ સપ્તાહ અનુકૂળ છે. અચાનક ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપાર વ્યવસાયમાં કોઈ મોટો કરાર થઈ શકે છે. શેર બજારમાં કરેલા રોકાણથી ધનલાભ થશે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જૂના લીધેલા પૈસા પરત આપવામાં સક્ષમ થશો.
તમે નવો વ્યવસાય શરૂ કરવામાં સફળ થશો. નોકરી કરતા લોકોને આર્થિક લાભ મળશે. છૂટક વેપારીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉધાર લીધેલા પૈસા પાછા મળવાથી તમે ખુશ થશો.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.