સાપ્તાહિક રાશિફળ 20 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર: આ રાશિના જાતકો અહીં પૈસા ન લગાવે, તમારા ગ્રહો સારા નથી

Sun, 19 Dec 2021-4:53 pm,

ગણેશજી કહે છે, અઠવાડિયાની શરૂઆત તો સામાન્ય થશે પણ અઠવાડિયાના મધ્ય સુધી તમને ક્યાંથી અપ્રત્યાશિત લાભ મળી શકે છે. કોઈ રોકાયેલા પૈસા કે ગુમાવેલ વસ્તુ તમમે પરત મળી શકે છે. આ અઠવાડિયા તમે ખુશમીજાજ રહેશો. આરોગ્ય પણ દુરૂસ્ત રહેશે. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે.  

ગણેશજી કહે છે, આ અઠવાડિયે વિત્તીય બાબતોથી સંકળાયેલા ફેસલા થોડા સમય માટે ટાળવા જોઈએ. સ્વાસ્થયની બાબતમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે. આ અઠવાડિયું સંબંધો વિશે થોડું અઘરું થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને કોઈ પ્રકારની ભૂલ ન કરવી. વીકેંડ પર ફરવામા પ્લાન પણ બનાવી શકો છો. 

ગણેશજી કહે છે, આ અઠવાડિયે ગ્રહો તમારી સાથે છે. ધંધામાં વધારો થશે. કોઈ જૂના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય શુભ છે. અઠવાડિયાના કેટલાક દિવસ આળસ્ય ભરેલા હોઈ શકે છે. કરિયરને નવી દિશા મળી શકે છે. આ અઠવાડિયે પરિવાર માટે સમય કાઢવું મુશ્કેલ થશે.  

ગણેશજી કહે છે, આ અઠવાડિયુ શેરબજાર માં તમને લાભ આપી શકે છે. ધંધામાં પણ નફો થશે. સ્વાસ્થયને લઈને બેદરકારી ન કરવી. આ અઠવાડિયા અપરિણીત માટે સંબંધ આવી શકે છે. નવા મિત્ર અને સાથી બનવાની આશા છે. પરિવારમાં બધુ સામાન્ય રહેશે. સંયમ રાખો. કોઈ મિત્રની સલાહ તમને આ સમયે લાભ પહોંચાડી શકે છે.  

ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી લાઈફસ્ટાઈલમાં થોડું ફેરફાર કરવાની કોશિશ કરવી. સવારે અને સાંજનો સમય વૉક પર જવાનું પ્લાન બનાવો. આ અઠવાડિયે તમારું સોશલ સર્કલ વધી શકે છે. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે સમય અનૂકૂળ છે. આ અઠાવડિયે પરિવારમાં માતા-પિતા કે કોઈ વડીલથી વિવાદ થઈ શકે છે. 

ગણેશજી કહે છે, આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારના કોઈ સભ્યનો સ્વાસ્થય બગડી શકે છે. આ અઠવાડિયે તમારું અમૂલ્ય સમય તમારા પાર્ટનરને આપો. તમારા પાર્ટનરને તમારી જરૂર છે. છાત્રો માટે સમય સારો છે. પરિણામની ચિંતા કર્યા વગર મેહનત કરશો તો સફળતા તમારા સાથે થશે.    

ગણેશજી કહે છે, આ અઠવાડિયે બિજનેસ ટૂર કે પોપર્ટી ખરીદવા માટે બહાર જવું પડે તો જરૂર જવું. આ અઠવાડિયે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત મળી શકે છે. સમય સારી રીતે વીતશે. શરત છે કે તમારે તણાવથી દૂર રહેવું. બીજાની અંગત બાબતોમાં દખલ ન કરવી. પરિવારિક સંબંધોમાં ગાઢતા આવશે. કોઈ મેહમાન આવવાની શકયતા છે.  

ગણેશજી કહે છે, અઠવાડિયાની શરૂઆતમાં નિવેશ કરવું સારું રહેશે. આ નિવેશ આગળ ચાલી તમને મોટું ફાયદો આપશે. જૂના રોગ આ અઠવાડિયા તમને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયે તમને કસોટીઓનો સામનો કરવું પડી શકે છે. આ અઠવાડિયે  છાત્રોને વધારે મેહનત કરવાની જરૂર છે. એકાગ્રતા બનાવી રાખવી. 

ગણેશજી કહે છે, આર્થિક બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે. નવી પ્રાપર્ટી લેવા માટે સમય અનૂકૂળ નથી. અઠવાડિયામા મધ્યમાં માથાનો દુખાવો અને થાકથી પરેશાન થઈ શકો છો. ભોજન પર ખાસ ધ્યાન આપો. કરિયરથી સંકળાયેલો કોઈ મોટો ફેસલો લઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે આ સમય આગળની યોજના બનાવા માટે શુભ છે. 

ગણેશજી કહે છે, આ અઠવાડિયું નિવેશ માટે સારું નથી. ધંધામાં નુકશાન થઈ શકે છે. પણ આ નુકશાન હોશિયારીથી ટાળી શકાય છે. વાહન ચલાવતા સમયે કે સડક પાર કરાતા સમય ખૂબ સાવધાન રહેવું. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાની પ્રબળ શકયતા છે. સમય તમારા માટે અનૂકૂળ છે. પરિવારથી ભરપૂર સહયોગ મળશે.

ગણેશજી કહે છે, શેયર માર્કેટમાં નિવેશ કરવું શુભ સિદ્ધ થઈ શકે છે. વ્યાપરમાં નવી શકયતાઓ શોધી શકાય છે. ભાગ્ય તમારી સાથે છે. ઈજા થવની શકયતા છે.તેથી ગાડી ચાલવતા સમયે સાવધાન રહેવું. આ અઠવાડિયું છાત્રો માટે મુશ્કેલી ભર્યું થઈ શકે છે. મિત્રોનો સાથ મળશે. પરિવારમાં પણ બધા તમને સહયોગ આપશે. 

ગણેશજી કહે છે, આ અઠવાડિયે સ્ટોક માર્કેટમાં પૈસા ન લગાવો. ગ્રહો તમારા સાથે નથી. તમારું સ્વાસ્થય આ અઠવાડિયે પૂરી રીતે ઠીક રહેશે. પણ બહારની વસ્તુઓ ખાવાથી કોઈ પરેશાની ઉભી થઈ શકે છે. આ અઠવાડિયે તમે રોમાંટિક મૂડમાં રહેશો. આ અઠવાડિયું કરિયરની બાબતમાં નાર્મલ રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link