WhatsApp માં આવી ગયા છે નવા સ્ટીકર્સ, શું તમે પણ તેને યૂઝ કર્યા?

Thu, 29 Oct 2020-5:22 pm,

WhatsApp ના નવા ફીચર્સ પર નજર રાખનાર સાઇટ wabetainfo.com ના અનુસાર કંપનીએ બે નવા સ્ટીકર્સ પેક રિલીઝ કર્યા છે. પહેલું સ્ટિકર્સ પેક Cutie pets સાથે જોડાયેલું છે જ્યારે બીજું પેક ટોનટોન ફ્રેંડ્સવાળું છે. ટોનટોન ફ્રેડ્સ અનલિમિટેડ સ્ટીકર્સ પેક છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર તમને WhatsApp એપ ખોલીને નવા સ્ટીકર્સ પેક વિશે જાણવું પડશે. તેના માટે પહેલાં તમે WhatsApp સ્ટીકર્સને ચેક તમે WhatsApp સ્ટીકર સ્ટોરમાં જવું પડશે. પછી સ્ટીકર બટનને ક્લિક કરો. હવે પ્લસ બટનને દબાવીને નવા સ્ટીકર્સને ચેક કરવા પડશે.

વોટ્સઅપએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે બિઝનેસ એકાઉન્ટ પર ચાર્જ લાગશે. જોકે અન્ય યૂઝર્સ માટે આ મફત રહેશે. 

વોટ્સએપને ટ્રેક કરનાર વેબસાઇટ WABetainfo ના અનુસાર જલદી જ એંડ્રોઇડ માટે ફેસ અનલોક ફીચર લાવવામાં આવશે. Pixel 4 યૂઝર્સ માટે નવું ફીચર ખૂબ મદદગાર સાબિત થશે કારણ કે આ ડિવાઇસ ફિંગરપ્રિંટ સેન્સર આવે છે અને આ ફક્ત ફેશિયલ રિકગ્નિશનને સપોર્ટ કરે છે. એકવાર આ સુવિધા આવ્યા પછી, 'ફિંગરપ્રિન્ટ લોક' સેટિંગ્સને ફરીથી સામાન્ય 'બાયોમેટ્રિક લોક'માં બદલી દેવામાં આવશે. 

કંપનીએ તાજેતરમાં જ યૂઝર્સને એડવાન્સ સર્ચનું ફીચર આપી દીધું છે. તેના દ્વારા યૂઝર્સ સરળતાથી ફોટો, વીડિયો, લિંક્સ, ઓડિયો, gif અને ડોક્યૂમેન્ટને સર્ચ કરી શકો છો. તેનાથી મેસેજ ઉપરાંત મીદિયા ફાઇલને પણ સર્ચ કરવી ખૂબ સરળ થઇ ગયું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link