WHO ને ખાણીપીણીને લઇને પહેલીવાર જાહેર કરી ગાઇડલાઇન, જલદીથી વાંચો

Thu, 16 Jul 2020-4:09 pm,

ભોજન અથવા કોઇપણ પ્રકારની વસ્તુને અડતાં પહેલાં સારી રીતે હાથ ધોઇ લો. 

ફ્રીજમાં જ્યાર ભોજન રાખો તો કાચું અને રાંધેલું ભોજન અલગ-અલગ રાખો. તેનાથી પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) હોતા નથી. તમને જણાવી દઇએ કે પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) શરીરમાં ઘણા પ્રકારની બિમારીઓનું કારણ બને છે. 

ભોજનમાં પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) ન આવે તેના માટે ભોજન સારી રીતે રાંધો. કાચુપાકુ ભોજન પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) માટે યોગ્ય વાતાવરણ બને છે અને ઝડપથી બને છે. 

હંમેશા યાદ રાખો કે ભોજનને સ્વચ્છ પાણીમાં રાંધો.

ભોજનને યોગ્ય તાપમાન પર રાખો. સ્થિતિઓ તો વિપરીત છે પરંતુ પોતાની સૂઝબૂઝથી તેને માત આપી શકે છે. થોડી સાવધાનીથી આપણે અને આપણા પરિવારને આ મહામારીથી બચાવી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link