Sex દરમિયાન ઉત્તેજનાને ચરમ પર પહોંચાડવા કર્યું આવું કામ, પુરૂષ પાર્ટનરનો જતો રહ્યો જીવ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'મૃતકના મહિલા સાથે ગત પાંચ વર્ષથી સંબંધ હતો. મહિલા વિવાહિત છે અને તેમના બાળક છે. બંને ગુરૂવારે રાતે એક સાથે સમય વિતાવવા માટે લોઝ આવ્યા હતા. યૌન સંબંધ બાંધતી વખતે કથિત રીતે ઉત્તેજના વધારવા માટે મહિલાએ પુરૂષના હાથ-પગને નાયલોનના દોરડાની મદદથી ખુરશી સાથે બાંધી દીધો, ઉત્તેજનાને ચરમ પર પહોંચાડવા માટે મહિલાએ બીજું દોરડું ગળામાં બાંધ્યું હતું. આ પણ વાંચો: લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર
તેમણે જણાવ્યું કે ત્યારબાદ મહિલા શૌચાલય જતી રહી ત્યારે તે ખુરશીમાંથી લપસી ગયો અને ગળામાં બાંધેલું દોરડું ફાંસી માફક ટાઇટ થઇ ગયું, જ્યારે મહિલા બહાર આવી તો તેણે જોયું કે પુરૂષમાં કોઇ હરકત થઇ રહી ન હતી. આ પણ વાંચો: Incredible India: પૈસા ઉપાડવા બેંકમાં પહોંચી લાશ, કર્મચારીઓના ઉડી ગયા હોશ
પોલીસે જણાવ્યું કે મહિલાએ તાત્કાલિક મદદ માંગી, લોજના કર્મી આવ્યા અને તેને ખુરશી સાથે બાંધેલા પુરૂષને રસ્તીમાંથી મુક્ત કર્યો. તેમણે જણાવ્યું કે સૂચના મળતાં પોલીસે પૂછપરછ માટે મહિલાને કસ્ટડીમાં લઇ લીધી છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. આ પણ વાંચો: મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન
અધિકારીએ કહ્યું કે 'મહિલાએ સ્વિકાર કર્યો કે મૃતક સાથે તેના અવૈધ સંબંધ હતા. પોલીસે વેટર, લોજના મેનેજર અને રૂમમાં સેવા આપનાર છોકરાનું નિવેદન નોંધી લીધું છે અને મહિલા તથા મૃતકનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો છે. તેમણે ખાપરખેડા પોલીસ સ્ટેશનમાં દુર્ઘટનાવશ મોતનો કેસ નોંધી આગળની તપાસ કરી રહી છે. આ પણ વાંચો: 1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ