કુતુબ મિનારા અને એફિલ ટાવર કરતા પણ વધુ ઉંચા આ ઝાડ, ચડતા ચડતાં હાંફી જશો
તે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને એક રીતે તેને નીલગિરીની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેની ઊંચાઈ 99 મીટર માપવામાં આવી છે.
અમેરિકાના ઓરેગોનમાં ડોર્નિયર નામનું એક વૃક્ષ જોવા મળે છે અને તેની ઊંચાઈ 99.6 મીટર છે. તે રેડવુડ શ્રેણીમાં નથી.
અમેરિકાના કેલિફોર્નિયામાં જોવા મળતા હાયપરિયનને વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ માનવામાં આવે છે. તેની ઊંચાઈ લગભગ 115 મીટર છે.
આ વૃક્ષ મલેશિયામાં જોવા મળે છે. તેને યલો મેરાંટી પણ કહેવામાં આવે છે. તેની ઊંચાઈ 100 મીટર છે.
આ વૃક્ષ અમેરિકાના કેલિફોર્નિયામાં પણ જોવા મળે છે, તેની ઊંચાઈ 100 મીટર છે. આ વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર છે.