Yami Gautam નું લેટેસ્ટ Photoshoot મચાવી રહ્યું છે સનસની

Mon, 08 Feb 2021-7:39 pm,

લોન્ગ ઓવરસાઇઝડ શર્ટ (Long Oversized Shirt) ને બોહેમિયન જેકેટનું કોમ્બિનેશન યામી ગૌતમ (Yami Gautam) ના લુકને વધુ ગ્લેમરસ બનાવે છે.

આ ફોટામાં યામી ગૌતમ (Yami Gautam) એ ટ્રાઇબલ પ્રિંટ (Tribal Print) વાળા ડીપ નેક જંપસૂટ (Deep Neck Jumpsuit) ને પહેર્યું છે. 

મલ્ટીકલર કોરસેટ ટોપ (Corset Top) સાથે રેડ સ્કર્ટ (Red Skirt) નું કોમ્બિનેશન યામી ગૌતમ (Yami Gautam) પર સુંદર લાગી રહ્યું છે.

યામી (Yami Gautam) પોતાની એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ સ્ટેટમેંટ (Yami Gautam Style) ને લઇને પણ ચર્ચામાં રહે છે. તેમનો ફેશનેબલ અંદાજ પણ દરેકને દિવાના બનાવે છે. 

યામી ગૌતમ (Yami Gautam) એ એક શાનદાર ફોટોશૂટ (Yami Gautam Photoshoot) કરાવ્યું છે જેમાં તે સુંદર લાગી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link