એક્ટ્રેસે કરી ફિટનેસની તમામ હદ પાર, તસવીરો વાયરલ

Thu, 07 Nov 2019-12:17 pm,

આ યોગાસનમાં મિરર ઇમેજ જબરદસ્ત લુક આપે છે. 

કવિતાની બેલેન્સ સ્કિલ પણ અફલાતુન છે. 

કવિતા બહુ અઘરા આસનોને પણ સહેલાઇથી કરી લે છે. 

તમે આ સ્ટાઇલમાં યોગ કરતી કોઈ સેલિબ્રિટીને નહીં જોઈ હોય. 

કવિતાની આ તસવીરો જોઈને તેના ચાહકો યોગ સ્ટાઇલના જબરદસ્ત વખાણ કરે છે. 

કવિતાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link