PHOTOS: Sunny Leone ના આ ફોટો જોશો તો વારંવાર જોવાનું થશે મન

Tue, 23 Feb 2021-12:49 pm,

બોલીવુડ અભિનેત્રી સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને અવારનવાર પોતાના ફોટોસ અને વીડિયોઝ શેર કરતી રહે છે. તેણે ફરી એકવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં ગરમી વધારી દીધી છે. સની લિયોનીના આ ફોટોસ જોવાનું તમને વારંવાર મન કરશે. આ તસવીરોને 14 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

સની લિયોનીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે યલો સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. જેમાં તે અત્યંત ખૂબસૂરત લાગી રહી છે.

 

સની લિયોનીએ ફોટો શેર કરતાં લખ્યું કે સોમવારનો દિવસ તમારી વ્યાકુળતા વધારવા માટે. સાથે જ તેણે ફની ઈમોજીની સાથે ફોટો શેર કરી છે. આ ફોટો જોઈને લાગે છે કે સનીની આ તૈયારી splitsvilla x3 માટે છે.

સની લિયોનીએ આ ફોટોશૂટ splitsvilla x3 માટે કરાવ્યું છે. જે ટૂંક સમયમાં એમટીવી પર શરૂ થઈ રહ્યો છે.

સની લિયોની ઝડપથી હોરર કોમેડી ફિલ્મ કોકા કોલા, રંગીલા અને વીરમાદેવીમાં જોવા મળશે. તેની સાથે જ તે એમએક્સ પ્લેયર પર રિલીઝ થનારી એક્શન સિરીઝ અનામિકામાં જોવા મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link