Boyfriend Girl Friend: આ યૂનિવર્સલી એકસેપ્ટેબલ સત્ય છે કે મહિલાઓને સમજવું મુશ્કેલ છે. મહિલાઓ આમ તો વાતો કરે છે, પરંતુ જ્યારે પોતાની ભાવના અને ઇનર ફીલિંગ વ્યક્ત કરવાની વાત હોય છે તો શબ્દોની જગ્યાએ નોન વર્બલ કોમ્યૂનિકેશન એટલે કે ઇશારાનો ઉપયોગ કરે છે. એવામાં પુરૂષોને આ મિસ્ટ્રીને સમજવી ઘણીવાર મુશ્કેલ બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નીને ખબર પડી ગઇ પતિની વાસ્તવિકતા, અનેક યુવતિઓ સાથે હતા અફેર અને પછી...
માણસોના સૂઈ ગયા બાદ માણસના ચહેરા પર સંભોગ કરે છે આ કીડા, કરી શકે છે તમને બિમાર


શું તમે કોઇપણ સ્ત્રી અથવા પુરૂષને જોઇને એ જાણી શકાય છે કે તે સ્રી અથવા પુરૂષ એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવવા માટે ઇચ્છુક છે, કે નહી...પરંતુ રિસર્ચકર્તાઓએ સ્ત્રી-પુરૂષના ભાવ-લાગણીઓને લઇને કેટલાક નક્કર નિષ્કર્ષ નિકાળ્યા છે, જેના દ્રારા તમે આ જાણી શકો છો તે સ્ત્રી તથા પુરૂષ શારીરિક સંબંધ બાંધવા માટે ઇચ્છુક છે. 


બેંકોને લઇને આવ્યા મોટા સમાચાર, હવેથી આ દિવસે બંધ રહેશે, બદલાઇ ગયો ટાઇમ!
Reels બનાવવાનો હતો શોખ, ખરીદવો હતો iPhone, એટલે માતાએ વેચી દીધો 8 મહિનાનો પુત્ર


પુરૂષોના ઇશારા
રિસર્ચ અનુસાર તેની બોડી લેગ્વેંજથી એકદમ સ્પષ્ટ થાય છે કે પુરૂષ સેક્સ કરવાની ઇચ્છા ધરાવે છે. રિસર્ચકર્તાઓએ કેટલા ઇશારા જણાવ્યા છે જે આ પ્રકારે છે. 


પ્રેમમાં પડનાર વ્યક્તિના ચહેરાનો ભાગ કડક થઇ જાય છે, જે સામાન્ય રીતે થોડો ફૂલેલો હોય છે. કામાતુર પુરૂષોની છાતી બહાર તરફ નિકળી જાય છે તો બીજી તરફ તે વ્યક્તિનું પેટ થોડું અંદર તરફ ધસી જાય છે. સેક્સ માટે ઇચ્છુક પુરૂષોના હોઠ અને ગાલ સહિત ચહેરાની લાલિમા વધી જાય છે, કારણ કે તે ભાગમાં લોહીનો પ્રવાહ તેજ થઇ જાય છે. 


આટલું ધ્યાન રાખશો તો વર્ષો સુધી ખરાબ નહી થાય ફ્રીજ, ભૂલથી પણ કરશો નહી આવી ભૂલ
Tips And Tricks:ટૂથપેસ્ટથી ગંદા સ્વીચ બોર્ડને ચપટીમાં કરો સાફ, વીજ કરંટનો નહી રહે ડર


મહિલાઓના ઇશારા
તો બીજી તરફ આપણે કામાતુર સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રી પુરૂષને મેળવવા માટે અનાયાસ જ કેટલાક પ્રયત્ન કરે છે, જેમ કે પ્રેમ મેળવવા માટે આતુર મહિલાઓ પોતાના વાળને અડકે છે અને પોતાના કપડાં પર હાથ ફેરવે છે.  


આ ઉપરાંત માથાને ઝટકા સાથે પોતાના વાળને પાછળની તરફ કરી લે છે. સ્ત્રીઓ ઝુકેલી નજરથી પુરૂષોને જુએ છે અને થોડીવાર માટી નજર ટકાવી રાખે છે. મહિલાઓનો પાછળનો ભાગ પહેલાની તુલનામાં ઉભરી આવે છે. કામાતુર સ્ત્રી પ્રેમ મેળવવા માટે પોતાના પગને એકબીજા સાથે ઘસે છે. 


મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર


જોકે જરૂરી નથી કે આ તમામ વાતો તમામ મહિલા કે પુરૂષોને લાગૂ થાય. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય છે. જરૂરિયાત ફક્ત એ વાતની છે કે તમારા પાર્ટનર પર ધ્યાન આપો અને તેની બોડી લેંગ્વેજને સમજો.


દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube