નવી દિલ્લીઃ દરેક લોકોના મનમાં એક પ્રશ્ન સતાવતો હશે કે મારૂ 'લિંગ' નાનું છે. નાના લિંગથી હું છોકરીને સેક્સનો આનંદ આપી શકીશ કે નહીં..આવું વિચારનારા લોકો માટે આ આર્ટિકલ ખૂબ મહત્વનો છે.જીં હાં લિંગ મોટું કરવાની દવાઓ, જાહેરાતો તમે જોઈ હશે. પરંતું તેમાં છેતરપિંડીના બનાવો બનતા હોય છે. પૈસાનો  બગાડ કરીને પણ 'લિંગ' મોટું થતું નથી અને આખરે નિરાશા જ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડ પર લિંગ મોટું કે નાનું હોય તે મહત્વનું નથી. બેડ પર મર્દાનગી જ કામ લાગે છે. નાનું લિંગ હોય તો પણ તમે પાર્ટનરને પૂરતો સંતોષ આપી શકો છે.. પાર્ટનરને સંતોષ આપવા માટે 8 ઈંચનું લિંગ હોવું જરૂરી નથી. 2.5 ઈંચનું લિંગ હોય તો પણ તમે પાર્ટનરને પૂરતો સંતોષ આપી શકો છો.જીં હા આ વાત બિલકુલ સાચી છે..જે રીતે છોકારાઓ હસ્તમૈથુન કરીને સેક્સનો આનંદ મેળવે છે તેમ છોકરીઓએ પણ યોનીમાં મિડલ ફિંગર નાખીને સેક્સનો આનંદ લઈ શકે છે..એટલે જ મોટા ભાગની છોકરીની મિડલ ફિંગરમાં નખ નથી જોવા મળતો..છોકરી પોતાની આંગણીથી જો સંતોષ મેળવી શકતી હોય તે તમે વિચારો તમારા 2.5 ઈંચના લિંગથી છોકરીને 100 ટકા સંતોષ મળી જશે.


લિંગની સાઈઝને મર્દાનગી સાથે ન જોડો-
તમામ લોકો માને છે કે પેનીસની સાઈઝ મહત્વ રાખે છે અને પુરુષ તેને પોતાની મર્દાનગી સાથે જ જોડવા લાગે છે. જો કે જે વસ્તુ હકીકતમાં મહત્વ રાખે છે તે જે સમગ્ર અનુભવની સંતુષ્ટિ. નિષ્ણાંતોના કહેવા અનુસાર તમારા શિશ્નની જે પણ સાઈઝ હોય છે, તે સાચી હોય છે. એટલે બિલકુલ ચિંતા ના કરવી. સૌથી વધારે ધ્યાન ફોરપ્લે કરવા પર આપવું જે તમારા સાથીની સંતુષ્ટિમાં ઘણી મદદગાર હોય છે.


ફોર પ્લે પર પૂરતું ધ્યાન આપો-
જીં, હાં જે દિવસે તમારે પાર્ટનર સાથે સેક્સ કરવું હોય તે દિવસની સવારથી પાર્ટનરે સેક્સ કરવા માટે તૈયાર કરો...અને જ્યારે સાંજ તેમ બેડરૂમમાં જશો તો તમને અલગ જ ફિલિંગ આવશે..સીધી શરૂઆત સેક્સની ન કરો.પાર્ટનરને પૂરતો સંતોષ આપવા ફોર પ્લે જરૂરી છે. કીસ કરવી, હગ કરવું. આ સેક્સની શરૂઆત છે. ફોર પ્લે બાદ સેક્સ કરશો તો ચરમસુખનો આનંદ મળશે.


લિંગની સાઈઝ વધારવા સમય અને પૈસાનો વ્યય ન કરો-
જીં હાં લિંગની સાઈઝ વધારવા બજારમાં તમે ઘણી બધી જાહેરાત જોતો હશો. તમારા ફોનમાં પણ આવી બધી લોભામણી જાહેરાત આવતી હશે. તો આ બધી જાહેરાત જોવામાં બિલકુલ સમય ન બગાડો. કેમ કે લિંગની સાઈઝ વધવી શક્ય નથી. ડોકટર હિરેન યાજ્ઞિકનું કહેવું છે કે તમે છોકરીને અઢી ઈંચની સાઈઝમાં પણ સંતોષ તો આપી જ શકશો..સ્ત્રીની યોનીના વાલ્વ સાથે લિંગ જ્યારે ઘસાયા તે દરમિયાન છોકરીને આનંદ મળી જાય છે..ખાસ વાત એ છે કે આ વાલ્વ માત્ર એક કે ઈંચ જ અંદર હોય  છે..એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કે તમારું લિંગ 8 કે 9 ઈંચનું હોવું જરૂરી છે.


તમે ઘણી જગ્યાએ પે એન્ડ યૂઝમાં જાહેરાતો વાંચી હશે કે નાનું ઈંદ્રિ નિરાશ કેમ, તેલની માલિશ કરો અને લિંગની સાઈઝ વધારો..તેલની માલિશથી ફક્ત લિંગની નશો જ મજબૂત થશે. દવાઓનું પણ સેવન કરો, કેમ કે કોઈ પણ દવાનું સેવન કરતી વખતે ડોકટરની સલાહ લેવી જરૂરી છે, જો તમે ડોકટરની સલાહ લિના વિના દવાનું સેવન કરશો તો તમને નુકસાન થશે. એટલે કોઈ પણ જાહેરાતો વાંચીને પૈસા અને સમયનો વ્યય ન કરો, તમે મોટા લિંગની આશા રાખીને બેઠા છો, પરંતુ તમારા અઢી ઈંચના લિંગથી પાર્ટનરને પૂરે-પૂરો સંતોષ થઈ જશે.