સુધારી દેજો આ ટેવ...નહીંતર તમારા અંગત જીવનમાં પડશે ડખા, પત્ની જતી રહેશે પિયર
Relationship tips: કેટલીક એવી આદતો છે જેની સીધી અસર જાતીય જીવન પર પડે છે. ઘણી વખત આપણે આ તરફ ધ્યાન નથી આપતા, જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. આ આદતોના કારણે સ્ટ્રેસ લેવલ વધવા લાગે છે. આ ઉપરાંત, તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો પણ બગડવા લાગે છે. એવામાં જાણી લો આ આદતો.
Bad Habits That Ruin Your Marriage: શું તમે તમારા લગ્ન કે પરિવારમાં સોશિયલ મીડિયા કે તમારા સ્માર્ટ ફોન પર વધુ પડતું ધ્યાન આપો છો, અથવા તમારી વચ્ચે કેટલીક વસ્તુઓ છુપાયેલી છે અથવા તમે તમારા પાર્ટનર સાથે ચર્ચા કર્યા વિના કોઈ મોટી કે મોંઘી વસ્તુ ખરીદી છે, તો તમારી આવી આદતો તમારા લગ્ન પર અસર કરી રહી છે. તમારી કઈ ભૂલો કે આદત પતિ-પત્નીના સંબંધોને બગાડી શકે છે અને પછીથી તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
હવે મોંઘી પર્સનલ લોન લેવાની જરૂર નથી, બસ 1% પર મળશે લોન! EMI નો ઓપ્શન પણ મળશે
ભારતનો ખેલાડી ભારત વિરૂદ્ધ જ રમશે! T20 WC-2024 માં જોવા મળી શકે છે આ નજારો
કેટલીક એવી આદતો છે જેની સીધી અસર જાતીય જીવન પર પડે છે. ઘણી વખત આપણે આ તરફ ધ્યાન નથી આપતા, જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. આ આદતોના કારણે સ્ટ્રેસ લેવલ વધવા લાગે છે. આ ઉપરાંત, તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો પણ બગડવા લાગે છે. એવામાં જાણી લો આ આદતો.
બુધના ગોચરથી ફ્રેબ્રુઆરીમાં ખુલશે આ રાશિઓની કિસ્મતના તાળા, થશે અઢળક કમાણી
વધુ પડતું મીઠું ખાવું
જો તમે વધુ મીઠું ખાવ છો, તો તેનાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. તેનાથી તમારી કામેચ્છામાં પણ ઘટાડો આવી શકે છે. તેના લીધે તમારે આવા મસાલા ખાવા ન જોઇએ, જેમાં વધુ પોટેશિયમ હોય છે કારણ કે તેનાથી ઘણી બધી બિમારીઓનો ખતરો વધી જાય છે.
Ayushman Bharat Yojana ને લઇને મોટા સમાચાર, સરકાર લઇ શકે છે નિર્ણય
આ મૂળાંકવાળા લોકોનું અદભૂત હોય છે વ્યક્તિત્વ, પ્રેમ અને મિત્રતામાં મળે છે દગો
ટેન્શન
વધુ પડતો સ્ટ્રેસ લેવાથી પણ અનેક બીમારીઓ થાય છે. લાંબા સમય સુધી તણાવને કારણે, હોર્મોન્સ વધે છે, જે શરીરને ઘણા નુકસાન પહોંચાડે છે. આ સિવાય સેક્સ લાઈફ પર પણ અસર થાય છે.
Marriage Certificate: ઘરબેઠા કે રજિસ્ટ્રારની ઓફિસમાં કરી શકો છો રજિસ્ટ્રેશન, જાણી લો
Property Registration કઈ રીતે કરી શકાય, રજિસ્ટ્રેશન સમયે આ ભૂલો ના કરતા
ખૂબ વ્યસ્ત રહેવું
જીવનમાં વ્યસ્ત રહેવું યોગ્ય છે, પરંતુ જો તમે તમારા સંબંધને સમય ન આપો તો તે તમારી જાતીય જીવનને ઘણી અસર કરે છે, તેથી પતિ-પત્નીએ એકબીજાને સમય આપવો જોઈએ.
એકવાર વાવો વર્ષો-વર્ષ કમાઓ , યુવક ગામડાં વિદેશી ફળની ખેતી કરી રળે લાખોની કમાણી
Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક
ધુમ્રપાન
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ ઉપરાંત તે તમારી સેક્સ લાઈફને પણ બગાડે છે. ધૂમ્રપાન પુરુષોની જાતીય ક્ષમતાને અસર કરે છે. આ ઉપરાંત, આ શુક્રાણુઓની સંખ્યાને પણ ઘટાડે છે.
મોદીજીનો હાથ લાગ્યો, હવે રોકેટ બની જશે આ શેર, 2 મહિનામાં 365% ટકા રિટર્ન
IPO listing: પહેલાં જ દિવસે 339% નો નફો, આ SME IPO એ કર્યો કમાલ, રોકાણકારો માલામાલ
ફોરપ્લે ના કરવું
જાતીય જીવન સુધારવા માટે ફોરપ્લે ખૂબ જ જરૂરી છે. આ તમારા સંબંધને મજબૂત બનાવે છે.
ખેડૂત પિતાનો અરબપતિ પુત્ર, 50 રૂપિયા ઘરેથી નિકળ્યો, અત્યારે કરોડોનો કારોબાર
Video: પાડોશના ગામમાં વેચાય છે 'સોનેરી ઘી', ભેળસેળ સાબિત કરો 1 લાખ કેશ લઇ જાવ