Aaj ka Panchang 17 March 2024: આજના પંચાંગની તારીખ 17 માર્ચ દિવસ રવિવાર છે. આજે ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આ તિથિ રાત્રે 9:53 વાગ્યા સુધી રહેશે. આજથી હોળાષ્ટકની શરૂઆત થઇ રહી છે. આ દિવસોમાં તમામ શુભ કાર્યોની મનાઇ હોય છે. હિંદુ પંચાંગને વૈદિક પંચાંગ કહે છે. તેનાથી આપણને ખબર પડે છે કે દિવસ દરમિયાન શુભ કાર્ય માટે કયું મુહૂર્ત છે, કયા મુહૂર્તમાં પૂજા કરવી જોઇએ અથવા ન કરવી જોઇએ. આવો જાણીએ આજનું શુભ મુહૂર્ત, રાહુ કાળ અને સૂર્યોદય-સુર્યાસ્તનો સમય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે CVIGIL App, કેમ ધ્રૂજે છે ઉમેદવારો? ચૂંટણી પંચે વોટર્સના હાથમાં આપ્યું હથિયાર
આ નાનકડું ફળ છે કેલરી અને વિટામીનનો ખજાનો, વજન ઘટાડવા અને કેન્સર માટે છે ફાયદાકારક


સૂર્યોદય-સૂર્યાસ્ત સમય
સૂર્યોદય: સવારે 6:28 મિનિટ પર
સૂર્યાસ્ત: સાંજે 6:31 મિનિટ પર


Ambani Family: અંબાણી પરિવારનો નથી આ સભ્ય, તો પણ છે ખાસ, બધાની આંખો તારો છે હેપ્પી


શુભ યોગ અને નક્ષત્ર
આયુષ્માન યોગ 17 માર્ચે સાંજે 5:05 વાગ્યા સુધી ચાલુ રહેશે.
મૃગાશિરા નક્ષત્ર 17મી માર્ચે સાંજે 4.47 વાગ્યા સુધી રહેશે.


Weather Report: મૌસમે બદલ્યો મિજાજ, આગામી 4 સુધી આ રાજ્યોમાં વરસાદની આગાહી
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને જાહેર થશે પરિણામ


શુભ મુહૂર્ત
1. અભિજીત મુહૂર્ત: સવારે 11:42 થી બપોરે 12:30 સુધી.
2. અમૃત કાલ મુહૂર્ત: સવારે 7.44 થી 9.23 સુધી
3. વિજય મુહૂર્ત: સવારે 2.07 થી 2.55 સુધી.
4. સંધિકાળ સમય: સાંજે 6:05 થી 6:29 સુધી.
5. નિશિતા મુહૂર્ત: 18 માર્ચે બપોરે 11:42 થી 12:30 સુધી.
6. બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4.29 થી 5.17 સુધી.


ચૂંટણીની તારીખો જાહેર: ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત
પોલ બંધ, ન ગાડી, ન જાહેરાતો.... જાણો શું છે આચાર સંહિતા, કયા-કયા લાગશે પ્રતિબંધો


રાહુકાળ
રાહુકાલ એ દિવસનો તે સમય છે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આમાં કોઈપણ કાર્ય શરૂ કરવાથી નિષ્ફળતા મળી શકે છે. 17 માર્ચે રાહુનો સમયગાળો સાંજે 4:59 થી 6:29 સુધીનો રહેશે.


હોળાષ્ટક આજથી શરૂ
આજે ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આજથી હોળીનો તહેવાર 8 દિવસ બાદ ઉજવવામાં આવશે. હોળી પહેલાં 8 દિવસમાં દરેક શુભ કાર્યોની મનાઇ હોય છે. 24 માર્ચના રોજ હોલિકા દહન સાથે હોળાષ્ટકની શરૂઆત થઇ જાય છે. 


તને પ્રમોશન અને પગાર પણ વધારી દઈશ તું મને ખુશ...., જાણી લો છોકરીઓ પાસે કયા છે પાવર
Surya Gochar: સૂર્યદેવને કૃપાથી આ 4 રાશિઓનું ચમકશે નસીબ, ખાતામાં આવશે દે ધના ધન રૂપિયા


કેમ અશુભ હોય છે હોળાષ્ટકનો સમય:
હિંદુ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ હોળાષ્ટક દરમિયાન કોઈ માંગલિક કામ કરે છે તો તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં વ્યક્તિના જીવનમાં ઝઘડો, બીમારી અને અકાળ મૃત્યુનો ખતરો વધી જાય છે. આથી હોળાષ્ટકના સમયને શુભ માનવામાં આવતો નથી.


Chia Seeds: સવારે ભૂખ્યા પેટ દૂધમાં નાખીને ખાવ આ નાના દાણા, વજન ઘટાડવા માટે છે વરદાન
આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


Holashtak 2024: હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે
Mangal Gochar 2024: આજથી કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિની એન્ટ્રી, આ 5 રાશિઓનો બેડો થઇ જશે પાર