Dahi ke Totke: હિન્દુ ધર્મમાં દહીંને ખૂબ મહત્વ આપવામાં આવે છે. પૂજા-પાઠમાં ભગવાનને ભોગ લગાવવા માટે  પંચામૃતમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ભગવાનને દહીંથી સ્નાન કરાવવું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દહીં ખાવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે, ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા વ્યક્તિ દહીં ખાઈને જ ઘરની બહાર નીકળે છે. આ સાથે દહીંના કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Twitter એ એકાઉન્ટમાં 20 લાખ મોકલ્યા, યુઝર્સ ખુશ': તમે પણ કમાઈ શકો છો
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
Don 3: 11 દેશોની પોલીસ સાથે-સાથે હવે ફેન્સ સામે આવ્યો નવા 'ડોન' નો ચહેરો


ઘરે કરો દહીંના કેટલાક ટોટકા થશે ફાયદો
- ભગવાન શંકરને દૂધની સાથે દહીંનું સ્નાન કરાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેણે ભગવાન શિવને દહીંનો અભિષેક કરવો જોઈએ.


- જો કોઈ વ્યક્તિને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો હોય તો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા કપાળ પર દહીં અને ચોખાનું તિલક લગાવો તેનાથી કામ પાર પડશે. 


BIG NEWS : Mukesh Ambani એ વેચી નાખ્યું પોતાનું ઘર, આટલા કરોડ રૂપિયા મળી રકમ
Garden Leave: Resign આપ્યા પછી જોઈએ છે રજાઓ અને પૂરો પગાર પણ તો આ રજાઓ પાડજો
આ છોકરા-છોકરી ન તો IIT કે IIMના છે,છતાં મોટી કંપનીઓએ 1.25 Cr રૂ.નું કર્યું પેકેજ ઓફર


- શાસ્ત્રો અનુસાર કુંડળી અને ગ્રહ દોષોને દૂર કરવા માટે રોજ દહીંનું સેવન કરવું જોઈએ. આનાથી ગ્રહદોષના કારણે આવતા અવરોધો દૂર થશે.


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન પ્રાપ્તિ અને ધનની હાનિથી બચવા માટે રોજ દહીંમાં અત્તર લગાવીને સ્નાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.


Garden Leave: Resign આપ્યા પછી જોઈએ છે રજાઓ અને પૂરો પગાર પણ તો આ રજાઓ પાડજો
ચોમાસામાં ચપટી વગાડતાં દૂર થઇ જશે વાળ ખરવાની સમસ્યા, અપનાવો લીમડાનો આ ઉપાય


- જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ કામ કરવા જઈ રહ્યો હોય તો બહાર જતા પહેલા સાકર સાથે દહીં ખાવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે દહીં આપણા મન અને શરીર પર ઠંડકની અસર કરે છે.


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો બાળકોમાં ચીડિયાપણું હોય અથવા તેમને ભણવામાં મન ન લાગે તો ચાંદીના ચમચી કે વાટકામાં દહીં રાખો અને સૂતી વખતે માથા પાસે રાખો. તેને થોડા ફૂટના અંતરે રાખવાનું છે, સવારે આ દહીંને નદી કે પાણીમાં વહેવા દો. આવું સતત કરવાથી બાળકનું મન શાંત રહેશે, ગુસ્સો ઓછો થશે અને તેનો આત્મવિશ્વાસ વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube