Black Magic effect: ઘણા લોકોને કામ કર્યા પછી પણ સફળતા નથી મળતી..કંઈક ને કંઈક રીતે હેરાન પરેશાન થતાં હોય છે..કોઈકનું સારૂ કરવા જાય અને બધુ ઉલટું થઈ જાય...જેથી આવા લોકોમાં નેગેટિવીટી ખૂબ જ  હોય છે...સ્વભાવ ચીડિયો થઈ જાય છે....વારંવાર બિમાર પડે છે. ઘરમાં તકરાર ઉભી થાય છે. ક્યારેક ગ્રહદોષ, વાસ્તુ દોષ વગેરે આ નકારાત્મકતા માટે જવાબદાર હોય છે. સાથે જ મેલીવિદ્યા કે કાળો જાદુ પણ તેનું કારણ છે. નકારાત્મક ઉર્જાવાળી જગ્યાએથી પસાર થવાથી, કોઈ નકારાત્મક વસ્તુના સંપર્કમાં આવવાથી અથવા કોઈ કાળા જાદુ કરીને આવું ઘણી વખત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Investments: શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે 5 ગણા રૂપિયા કર્યા, 5 દિવસમાં 38% વધ્યો
IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ


જેમ સકારાત્મક ઉર્જા છે તેમ નકારાત્મક ઉર્જા પણ છે. નકારાત્મક ઉર્જા વ્યક્તિને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જે લોકોને રાહુ અને કેતુની દશાચાલતી હોય છે તેવા વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા અસર કરે છે. આ સિવાય સાડા સતી-ધૈયા કે મંગળની સ્થિતિ ચાલી રહી છે. નકારાત્મક ઉર્જા તે લોકો પર ઝડપથી અસર કરી શકે છે. સામાન્ય રીતે કહીએ તો, કર્ક, વૃશ્ચિક, મીન અને કન્યા રાશિના લોકોને પણ ખરાબ નજર લાગે છે અથવા તેઓને મેલીવિદ્યાથી અસર જલદી થાય છે.


OnePlus એ લોન્ચ કર્યા Active Noise Cancellation વાળા Buds 3, જાણો કિંમત અને ફિચર્સ


- જો કોઈ વ્યક્તિ સતત પૈસાની તંગી હોય છે. માનસિક તણાવ,ગભરાટ અને હતાશા હોય તો તે તમારા પર નકારાત્મક ઉર્જાની અસરનો સંકેત હોઈ શકે છે.


Swift અને WagonR સહિત 2023 માં સૌથી વધુ વેચાઇ આ 5 કાર, 5મા ક્રમે નેક્સન
બાપરે...ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?


- જો કોઈ વ્યક્તિનો ચહેરો તેની ચમક ગુમાવી દે છે, તે હંમેશા બીમાર રહે છે, ઉદાસ રહે છે અને તેને દરેક સમયે ઊંઘવાનું મન થાય છે, તો આ કાળા જાદુનો સંકેત પણ હોઈ શકે છે.


-ઘણી વખત વ્યક્તિનો ચહેરો અચાનક પીળો કે કાળો થવા લાગે છે, આંખો લાલ રહે છે. જો તે લાંબા સમય સુધી ચાલુ રહે તો વ્યક્તિએ ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ અને તેની પાછળ નકારાત્મક ઉર્જા કારણ હોઈ શકે છે.


1 બોનસ શેર અને સ્ટોક વહેંચવાની જાહેરાત, 8 થી 1800 રૂ.ને પાર પહોંચ્યો આ કંપનીનો શેર
Stock Market: 17 પૈસાથી 600 રૂ.ને પાર આ Multibagger, આ મોટી જાહેરાત બાદ બન્યો તોફાની


- જો તમને નજર લાગી હોય તો તમારે યોગ્ય જ્યોતિષી થકી કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ. તેની સાથે ગ્રહની અશુભ સ્થિતિ ચાલી રહી છે તો તે ગ્રહ માટે ઉપાય કરો.


Car Tips: શું તમારી નવી કારની સીટો પર પોલીથીન કવર લાગેલું છે? તાત્કાલિક હટાવી દો
આવા શેરને દૂરથી કરો સલામ, કોઇ ગમે તે કહે હાથના લગાવશો... રોવાનો વારો આવશે


- કરિયરમાં સમસ્યા, વેપારમાં વારંવાર નુકસાન, સમસ્યાઓ પણ કાળા જાદુની અસર હોઈ શકે છે. મેલીવિદ્યાના કિસ્સામાં, સારા જ્યોતિષની સલાહ લેવી ફાયદાકારક બની શકે છે.


30 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, શનિની યુતિ આ રાશિઓની લાઇફમાં મચાવશે ધમાલ
Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ