Budh Gochar 2024: 1 ફેબ્રુઆરીના રોજ બુધ પોતાની રાશિ પરિવર્તન કરવાનો છે. જેની શુભ અને અશુભ બંને પ્રભાવ 12 રાશિઓ પર પડશે. 1 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:29 મિનિટથી બુધ મકરમાં પ્રવેશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ayushman Bharat Yojana ને લઇને મોટા સમાચાર, સરકાર લઇ શકે છે નિર્ણય
આ મૂળાંકવાળા લોકોનું અદભૂત હોય છે વ્યક્તિત્વ, પ્રેમ અને મિત્રતામાં મળે છે દગો


બુધનું મકર રાશિમાં પ્રવેશ કરવાથી સકારાત્મક પ્રભાવ કેટલીક રાશિઓ પર પડશે. આવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ જાણવાનો પ્રયત્ન કરીએ કે બુધના ગોચરથી કઇ કઇ રાશિઓને માલામાલ થવાનો ચાન્સ બનવાનો છે! 


Marriage Certificate: ઘરબેઠા કે રજિસ્ટ્રારની ઓફિસમાં કરી શકો છો રજિસ્ટ્રેશન, જાણી લો
Property Registration કઈ રીતે કરી શકાય, રજિસ્ટ્રેશન સમયે આ ભૂલો ના કરતા


સિંહ
સિંહ રાશિ માટે 1 ફેબ્રુઆરીથી થનાર બુધનું ગોચર સકારાત્મક રૂપથી પ્રભાવકારી રહેવાનું છે. આ લોકોને જો વેપારમાં કોઇપણ પ્રકારની પરેશાની આવી રહી છે તો તે હવે દૂર થઇ જશે. તે જ સમયે, બુધના પ્રભાવને કારણે વિદ્યાર્થીનીઓ હવે અભ્યાસમાં પણ રસ અનુભવશે. માતાપિતાને તેમના બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે.


એકવાર વાવો વર્ષો-વર્ષ કમાઓ , યુવક ગામડાં વિદેશી ફળની ખેતી કરી રળે લાખોની કમાણી
Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક


મેષ
બુધના ગોચરની અસર તેમના માટે ફાયદાકારક સાબિત થશે. જો તમે કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે હવે દૂર થઈ જશે. વેપારમાં લાભ થશે. કામ કરતા લોકોને તેમના સહકર્મીઓ અને બોસનો સંપૂર્ણ સહયોગ મળશે. શક્ય હોય તો ફેબ્રુઆરી મહિનામાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવો. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.


મોદીજીનો હાથ લાગ્યો, હવે રોકેટ બની જશે આ શેર, 2 મહિનામાં 365% ટકા રિટર્ન
IPO listing: પહેલાં જ દિવસે 339% નો નફો, આ SME IPO એ કર્યો કમાલ, રોકાણકારો માલામાલ


મિથુન
મિથુન રાશિ માટે બુધનું રાશિ પરિવર્તન ફાયદાકારક સાબિત થશે. જો તમે આ સમય દરમિયાન કોઈપણ વ્યવસાયની યોજના બનાવી રહ્યા છો, તો તે સફળ થશે. આ રાશિના લોકો સમાજમાં નામ અને કામ બંને રીતે પ્રખ્યાત થશે. ધ્યાનમાં રાખો કે આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા પર બુધની કૃપા હશે તો તમામ અટકેલા કામ ફરી શરૂ થશે.


ખેડૂત પિતાનો અરબપતિ પુત્ર, 50 રૂપિયા ઘરેથી નિકળ્યો, અત્યારે કરોડોનો કારોબાર
Video: પાડોશના ગામમાં વેચાય છે 'સોનેરી ઘી', ભેળસેળ સાબિત કરો 1 લાખ કેશ લઇ જાવ