Budh Gochar 2022: દર મહિને ઘણા ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન ઘણી રાશિના જાતકોના જીવન પર શુભ તો કેટલીકના જીવન પર અશુભ પ્રભાવ જોવા મળે છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ બુધ ગ્રહે ધન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 27 ડિસેમ્બર સુધી આ રાશિમાં બિરાજમાન રહેવાનો છે. તો બીજી તરફ 16 ડિસેમ્બરના રોજ સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી આ રાશિમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર બુધના ગુરૂની રાશિમાં પ્રવેશ કરવાથી શુભ ફળોના પ્રભાવોમાં ઘટાડો આવશે. એવામાં ઘણી રાશિના જાતકો માટે આ સમય મિશ્ર હોઇ શકે છે. આવો જાણીએ બુધનું ધનમાં પ્રવેશ લોકોના જીવન પર શું પ્રભાવ પાડશે. 


આ રાશિના જાતકો રહે સાવધન
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને શુભ તો કેટલાક લોકોને અશુભ પ્રભાવોનો સામનો કરવો પડશે. આ દરમિયાન કર્ક, વૃશ્વિક, કન્યા અને મીન રાશિવાળા માટે આ સમય સારો રહેવાનો છે. તો બીજી તરફ તુલા, મકર અને કુંભ રાશિવાળાને આ દરમિયાન સમજી વિચારીને નિર્ણય લેવા પડશે. એટલું જ નહી, મેષ, વૃષભ, મિથુન, સિંહ અને ધન રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેવાનો છે. 


આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube