Pitru Shradh: આપણી પ્રકૃતિએ કેસરને ચમત્કારિક અને ઔષધિય ગુણોથી ભરપૂર બનાવ્યું છે. જ્યોતિષમાં પણ કેસરને ચમત્કારિક જ ગણવામાં આવ્યું છે. જ્યોતિષ મુજબ કેસરનો સંબંધ ગુરુ સાથે છે અને તેનો ઉપયોગ કરવાથી ગુરુ ભારે હોય અને અશુભ પરિણામ આપતો હોય તો શુભ પરિણામ આપવા લાગે છે અને સાથે સાથે પિતૃદોષને પણ શાંત કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે. 

કેસરના પ્રયોગથી બાળકોની ખોટી આદતો પણ દૂર થઈ શકે
- શુક્લ પક્ષના ગુરુવારે ચાંદી કે સ્ટીલની પ્લેટમાં થોડું શુદ્ધ કેસર રાખો.
- ॐ बृहस्पतये नमः મંત્રનો 108 વાર જાપ કરો અને જાપ બાદ થોડું ગંગાજળ કેસરમાં ભેળવો.
- આ કેસરના તિલકને તમારા ઘરમાં દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા કે તસવીર પર લગાવો.
- આ મંત્રનો જાપ કરતા આ  કેસર તમારા બાળકોના માથે અને કંઠ પર લગાવો. 
- આમ કરવાથી  બાળકોનું મન અભ્યાસમાં લાગશે અને તે ખોટી સંગતથી દૂર રહેશે. 