Cow Jyotish Upay: હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. એવામાં જો વ્યક્તિ નિયમિત રૂપથી ગાય સાથે જોડાયેલા ઉપાય અપનાવી લે તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર ગાયની પૂજા કરવામાં આવે અને તેની સાથે જોડાયેલા ઉપાય કરી લેવામાં આવે તો જીવનમાં ખુશીઓ આવે છે અને સૌભાગ્યની પ્રાપ્તી થાય છે. આજે અમે કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જેને દરરોજ કરવાથી તમારા દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરવા જાવ તો ટ્રાય કરજો આ 4 હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ, નહી થાય શરીરને નુકસાન
વજન ઘટાડવું હોય તો આજે જ શરૂ કરી દો પાણીપુરી ખાવાનું, આ વાતનું પણ ધ્યાન રાખો


હિંદ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હિંદુ ધર્મના અનુસાર જો નિયમિત રૂપથી ગાયની સેવા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સનાતમ ધર્મમાં માનવામાં આવ્યું છે કે ગાય સાથે જોડાયેલી દરેક વસ્તુ જેમકે દૂધ, ગૌમૂત્ર, છાણ વગેરેને પણ ગાય જેટલું જ શુભ ગણવામાં આવે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરરોજ સવારે ગાય સાથે જોડાયેલા કેટલાક ઉપાય વ્યક્તિ કરી લેશે તો તેના જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સાથે જ દરેક દુખ દુર્દ દૂર થઇ જશે. 


Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


દરરોજ કરો ગાય સાથે જોડાયેલા આ જ્યોતિષ ઉપાય
- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરરોજ સવારે સ્નાન કર્યા બાદ ગાયની પૂજા કરવી જોઇએ. તેનાથી તમામ દેવી-દેવતાઓના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે.
- કહેવામાં આવે છે કે ગાયની પૂજા કરનાર વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની તંગનો સામનો કરવો પડશે નહી. જે લોકો આમ કરે છે માતા લક્ષ્મી તેમનાથી પ્રસન્ન રહે છે અને ખૂબ ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
- બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી વ્યક્તિના જીવનમાં કોઇ સંકટ આવતું નથી. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહણ પણ મજબૂત થાય છે. 


બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી

- કહેવામાં આવે છે કે ગાયની પીઠ પર ઉપસેલા ભાગને પંપાળવાથી વ્યક્તિ રોગોથી બચે છે. કહેવામાં આવે છે કે આ સ્થાન સૂર્ય-કેતૂ નાડી હોય છે. જે વ્યક્તિના સ્વાસ્થને મજબૂત કરે છે.
- જો કોઇ જાતકની કુંડળીમાં ગ્રહ નબળા છે અને અશુભ ફળ આપી રહ્યા છે, તો એવામાં કાળી ગાયની પૂજા કરવી જોઇએ. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે. સાથે જ વ્યક્તિને દુશ્મનો પર જીત મળે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી)


Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube