Remedies For Business: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો વેપાર ખૂબ જ વધે અને તેને સફળતા મળે. પરંતુ ઘણી વખત મહેનત કર્યા છતાં પણ સફળતા મળતી નથી. દિવસ રાત વેપારમાં મહેનત કરવામાં આવે તેમ છતાં નુકસાન વધી જાય છે અને આર્થિક તંગી થવા લાગે છે. આવી સ્થિતિ ઘણી વખત એવા સમયે પણ થાય છે જેમાં દેવી-દેવતાઓ અને ગ્રહ નક્ષત્ર ખુશ ન હોય. તેવામાં કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી આ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદન કરતાં પણ અનેક ગણું મોંઘું છે આ લાકડું, 1 કિલોની કિંમત 8 લાખ રૂપિયા
Black Magic ની આ રાશિઓ પર થાય છે સૌથી વધુ અસર, થવા લાગે છે આ ઘટનાઓ


આવા જ ચમત્કારી ઉપાયોમાંથી એક ઉપાય ધતુરાનો છે. જે લોકોને વેપારમાં નુકસાન જઈ રહ્યું હોય અને કરજ વધી રહ્યું હોય તેમણે ગુરુવારના દિવસે શિવલિંગ ઉપર ધતુરો અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી તમારા વેપારમાં આવતી સમસ્યાઓથી મુક્તિ મળી જશે. 


Investments: શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે 5 ગણા રૂપિયા કર્યા, 5 દિવસમાં 38% વધ્યો
IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ


પ્રદોષ વ્રત પર કરો આ ઉપાય
કોઈપણ મહિનાની તેરસની તિથિ એટલે કે પ્રદોષ વ્રત હોય ત્યારે એક ધતુરો લઈને શિવલિંગ ઉપર અર્પણ કરવો. ત્યાર પછી એક કળશ પાણી ચઢાવવું. સાથે જ હાટકેશ્વર મહારાજનું નામ લેવું. ભગવાનને પ્રાર્થના કરવી અને પછી ધતુરાને પોતાની સાથે ઘરે લઈ આવો. તેને ઘરના પવિત્ર સ્થાન પર રાખો અથવા તો વેપારની જગ્યાએ પણ તમે તેને રાખી શકો છો. આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થશે અને કરજ દૂર થશે.


Swift અને WagonR સહિત 2023 માં સૌથી વધુ વેચાઇ આ 5 કાર, 5મા ક્રમે નેક્સન
બાપરે...ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?


વેપાર વધારવા કરો કપૂરનો ઉપાય
જો વેપારમાં સમસ્યાઓ આવી રહી હોય તો એક કાચની વાટકીમાં કપૂરના સાત ટુકડા, બે ફટકડીના ટુકડા અને એક ટુકડો નમકનો લઈને વેપારની જગ્યાએ રાખી દો. દર પંદર દિવસે આ વસ્તુઓને બદલો. આમ કરવાથી વેપારમાં નુકસાન થતું અટકે છે.


1 બોનસ શેર અને સ્ટોક વહેંચવાની જાહેરાત, 8 થી 1800 રૂ.ને પાર પહોંચ્યો આ કંપનીનો શેર
Stock Market: 17 પૈસાથી 600 રૂ.ને પાર આ Multibagger, આ મોટી જાહેરાત બાદ બન્યો તોફાની


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


30 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, શનિની યુતિ આ રાશિઓની લાઇફમાં મચાવશે ધમાલ
Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ