Garlic Totke Will Make You Rich: લસણનો ઉપયોગ દરેક નાની-મોટી વસ્તુઓમાં થાય છે.  લસણ આપણા રસોડાનો એક એવો ભાગ છે, તેના ઉપયોગ વિના ભોજનનો સ્વાદ અધૂરો છે. પરંતુ શું તમે જાણો છો, લસણ માટે પણ ઘણા જ્યોતિષીય ટોટકા પણ છે, જેને કરવાથી તમે તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. હા, લસણના આવા ઘણા સંભવિત ટોટકા છે, જેને કરવાથી તમે કરિયરથી લઈને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો, તો ચાલો જાણીએ આ ટોટકા વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઢોલીવુડ ફિલ્મોએ કમાણીના મામલે બોલીવુડની પણ બોલતી બંધ દીધી, આ છે ગુજ્જુ પાવર
ગુજરાતી જમાઈ! માધુરીડિમ્પલને તો કિસ સીનમાં તમ્મર લાવી દીધા, 3 હિરોઈનો સાથે હતું અફેર


લસણ તમને ધનવાન બનાવશે
જો તમે સખત મહેનત કરો છો પરંતુ તમને ઈચ્છિત પરિણામ નથી મળતું તો શનિવારે તમારા પર્સમાં અથવા પૈસાની થેલીમાં લસણની એક કળી રાખો. આ યુક્તિ કરવાથી તમારા માટે ધન પ્રાપ્તિનો માર્ગ ખુલી જશે. તમને યકીન ના થતો હોય તો એકવાર આ પ્રયોગ કરી લેજો ફાયદામાં રહેશો.


મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર


ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે
જો પરિવારમાં હંમેશા ઝઘડાની સ્થિતિ હોય અથવા પતિ-પત્ની વચ્ચે કોઈ અણબનાવ હોય. જેના કારણે તમે માનસિક તણાવથી પરેશાન છો, તો તેનાથી છૂટકારો મેળવવા માટે લસણની સાત કળીઓ એક પાતળી લાકડીમાં નાખીને ઘરની છત પર રાખી દો.. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે.


મોદી સરકારની શાનદાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા
Scheme For Women: પરીણિત મહિલા માટે સરકારની છે આ સુપર્બ યોજના, ખાતામાં આવશે 6,000 રૂ


સફળતા કદમ ચૂમશે
જો આપણે સતત મહેનત કર્યા પછી પણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી, તો જ્યારે તમે એકલા હોવ ત્યારે તમારે આ યુક્તિ કરવી જોઈએ. આ માટે તમારે તમારી ઓફિસ કે બિઝનેસ એરિયાના ગેટ પર લાલ કપડામાં લપેટેલી લસણની પાંચ કળી લટકાવવી. આમ કરવાથી તમે પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જોકે, કોમન ઓફિસમાં તમને આ ચાન્સ ના પણ મળી શકે...પણ જો તમારી પોતાની ઓફિસ હો તો તમે આ પ્રયોગ કરી શકો છો. 


Jio 49 Plan: 49 રૂપિયામાં લોન્ચ થયો Jio નો નવો પ્લાન, Airtel કરતાં વધુ મળશે ડેટા
'મોટાભાઇ' એ રોકાણકારોને કરાવી દીધી મૌજ, આપ્યું 1800% ટકા રિટર્ન, બમણા થઇ રૂપિયા


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


રેકોર્ડ સ્તર બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું
Pomegranate Peel:કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા