Happy Padatar Divas: કેમ આવે છે પડતર દિવસ, ખબર છે... આજે `ધોકો` નહીં પરંતુ `ધોખો` છે
Padatar Divas: વિક્રમ સંવતનું `કેલેન્ડર` ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
Dhokho : દિવાળીના તહેવારોમાં આ વખતે તિથિઓને કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે ઉજવણી કરવી તે અંગે અસમંજસમાં હોય છે. જેમાં ગઈકાલે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારે બેસતું વર્ષ કે ,પરમ દિવસે ? તે અંગે લોકોમાં ભારે અસમંજસની સ્થિતિ છે. મંગળવારે નૂતન વર્ષની ઉજવણી કરી શકાશે અને આજે સોમવારે પડતર દિવસ એટલે ધોખો રહેશે. પરંતુ આજે અમે પડતર દિવસ વિશે એટલે 'ધોખો' તેના વિશે માહિતી આપીશું. કેમ પડતર દિવસ આવે છે. આવો જાણીએ.
Vastu Tips: ભૂલથી પણ માચીસ સાથે જોડાયેલી આ ભૂલો કરતા નહી! નહીંતર તિજોરી થઇ જશે ખાલી
Vastu Tips: શું મંદિરમાં સોનું રાખવું છે શુભ કે અશુભ? દિવાળી પૂજા પહેલાં જરૂર જાણો
વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.
હવે એક મહીના સુધી સોના-ચાંદીમાં આળોટશે આ લોકો, પદ-પ્રતિષ્ઠા પણ આપશે સૂર્ય
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
'પુષ્ય'થી પોષ,
'મઘા'થી મહા વગેરે..
Diwali Makeup: આ 10 સિંપલ મેકઅપ ટિપ્સથી દિવાળી પાર્ટી માટે કરો મેકઅપ
દિવાળી પર આવા પોઝ આપીને ક્લિક કરાવો ફોટો, લોકો કહેશે સો એલિંગેંટ, સો બ્યૂટિફૂલ...
આવી જ રીતે 'આસો' માસની અમાવાસ્યા બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
ચંદ્રના, પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ' માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો. આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.
દિવાળી પહેલાં રાહુ-કેતુ આ 4 રાશિવાળા પર થશે મહેરબાન, 2025 સુધી રૂપિયામાં રમશે, સમજો અચ્છે દિન શરૂ
36 મજૂરોના શ્વાસ પર સંકટ, ચાર કિલોમીટર લાંબી સુરંગનો 250 મીટર ભાગ ધડામ
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો બફર' ( પડતર) દિવસ ગણાય.
Diwali Rangoli: આ દિવાળી પર ઘરે બનાવો સિંપલ અને સુંદર રંગોળી, અહીં જુઓ લેટેસ્ટ ડિઝાઇન
Diwali 2023 Rangoli Designs: આ દિવાળી પર બનાવો આ સુંદર અને મનમોહક રંગોળી
જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...?? આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને ધોકો ખરેખર તો ધોખો કહેવાય છે.
5 રાશિની છોકરીઓ પોતાના પતિ પર કરે છે સૌથી વધારે શંકા, તમારી પત્નીની રાશિ તો નથી ને
Name Astrology: લગ્ન પછી આ રાશિના પુરુષોનું ભાગ્ય ખૂલી જાય છે, પત્ની નીકળે છે નસીબવાળી