Diwali 2023 Rangoli Designs: આ દિવાળી પર બનાવો આ સુંદર અને મનમોહક રંગોળી

દિવાળીનો તહેવાર 12 નવેમ્બરે છે. જો તમે તમારા ઘરને સજાવવાનું વિચારી રહ્યા છો. આ દિવાળીએ તમારા ઘરે આ સરળ અને સુંદર રંગોળી બનાવો.

ફૂલોની રંગોળી

1/7
image

આ દિવાળીએ તમે તમારા ઘરમાં ગમે ત્યાં આ સુંદર ફૂલોની રંગોળી બનાવી શકો છો.

પિકોકની રંગોળી

2/7
image

આ દિવાળીએ તમારા ઘરે સુંદર રંગોથી મોરની રંગોળી બનાવો.

ગણેશજીની રંગોળી

3/7
image

દિવાળીના શુભ અવસર પર, ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે, તમારા ઘરે ભગવાન ગણેશની ડિઝાઇનની આ સિમ્પલ રંગોળી બનાવો.

દેવી લક્ષ્મીના ચરણોની રંગોળી

4/7
image

આ દિવાળીએ તમારા ઘરોમાં દેવી લક્ષ્મીના ચરણોની આ સુંદર રંગોળી બનાવો.

હેપી દિવાળી ડિઝાઇન

5/7
image

તમે તમારા ઘરે હેપ્પી દિવાળી ડિઝાઇન કરેલી રંગોળી પણ બનાવી શકો છો.

દિવા રંગોળી

6/7
image

દિવાળીના શુભ અવસર પર તમે તમારા ઘરે સરળ અને સુંદર દિવા રંગોળી બનાવી શકો છો.

દિવાળી પર રંગોળી બનાવો

7/7
image

આ દિવાળીએ ઘરે આ સરળ રંગોળી બનાવો અને તેની આસપાસ દીવા રાખો.