Raksha Bandhan Date: શાસ્ત્રવિદોના મતે શ્રાવણ સુદ 15 આ વખતે 30 ઓગસ્ટ બુધવારના સવારે 10:59થી શરૂ થાય છે અને તે 31 ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે 7:06 સુધી છે. આ ઉપરાંત બુધવારના રોજ રાત્રે 9:02 વાગ્યા સુધી છે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કારણને મુહૂર્તમાં લેવાતું નથી છતાં કોઈ અનિવાર્ય કારણસર વિષ્ટિના પુંછના સમયને ધ્યાનમાં લેવામાં આવે છે. 31 ઓગસ્ટ ગુરુવારના પૂનમ ત્રણ મુહૂર્તની નથી માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ ઉપરાંત મુહૂર્ત અંગેના ગ્રંથના સંદર્ભમા રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

shani dev: ન્યાયના દેવતા શનિદેવને શું છે શું ના પસંદ, આ રહ્યા પ્રસન્ન કરવાના ઉપાયો
Shani Dev Puja: મહિલાઓએ શનિદેવની પૂજા કરવી જોઈએ કે નહીં? જાણો શું છે નિયમો


જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે મુહૂર્ત છે. નિશિથ કાળ પહેલા -જ્યોતિષ ગણિત મુજબ કુંડળીમાં ચોથે સૂર્ય અને મધ્ય રાત્રિની શરૂઆત કહી છે. આ સમયમાં રાખડી બાંધવી યોગ્ય જણાઈ રહી છે છતાં સ્થાનિક વિદ્વાનોના માર્ગદર્શન મુજબ પણ આ અંગે વિચાર કરવો વ્યવહારુ કહી શકાય..


શું તમે વિદેશમાં MBA ના ઊંચા ખર્ચથી ટેન્શનમાં છો, આ દેશો છે સૌથી સસ્તા
CRPF માં નોકરી મળે તો કેટલો મળે છે પગાર અને કઈ મળશે સુવિધાઓ? એકવાર ચેક કરી લેજો
IOCL માં 500 જગ્યાઓ માટે પડી ભરતી, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ હો તો તક ના ચૂકતા


ભદ્રા કાળમાં રાખડી કેમ નથી બાંધવામાં આવતી તો આ માટે એવું કહેવાય છે કે શુર્પર્ણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો અને એટલે જ એવી એક સર્વ સામાન્ય માન્યતા છે કે બહેનોએ ભદ્રાકાળમાં ક્યારેય ભાઈને રાખડી ન બાંધવી જોઈએ.. ભદ્રમાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે અને એને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે..


નખ ચાવવાની Bad Habit હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ નુકસાન
​અહીં પુરુષો જીભથી ચાટીને સ્ત્રીઓના કરે છે સેન્ડલ સાફ, મહારાણીનું ચાલે છે શાસન!


રક્ષાબંધન ભદ્રકાળ - સાંજે 05:30 - સાંજે 06:31
રક્ષાબંધન ભદ્રા મુખા - સાંજે 06:31 - સાંજે 08:11 
રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય - રાતે 09:01 
રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત - રાત્રે 09.01 -  09.05 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.


શું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે પીળા ફળ? જાણો કઇ રીતે કંટ્રોલ કરે છે બ્લડ શુગર લેવલ
આંખ ખુલતાં જ કરો આ 4 કામ, ઘરમાં થશે ધન વર્ષા, ચુંબકની માફક ખેંચાશે માં લક્ષ્મી
શ્રાવણમાં સોમવારે ઉપવાસ રાખ્યો હોય તો અચૂક લેજો આ ફૂડ, નહીંતર થાકીને થઇ જશો ઢૂસ્સ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


150 નહેરો વચ્ચે 118 ટાપુઓ, 400 પુલ... આવું છે વિશ્વનું સૌથી સુંદર શહેર!
ભાઇને કરોડપતિ બનાવી દેશે રક્ષાબંધનનો આ ઉપાય, બહેનને કરવું પડશે આ એક કામ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube