Surya Good Effect 2024: નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે. એવામાં નવું વર્ષ તેમના માટે શુભ છે કે અશુભ છે તે જાણવા માટે દરેક લોકો ઉત્સુક છે. જાન્યુઆરીમાં અનેક ગ્રહોનું ગોચર શુભ અને અશુભ ફળ આપશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં સૂર્ય અને મંગળ ધન રાશિમાં ગોચર કરશે. પિતા, પ્રતિષ્ઠા અને આદરનો કારક સૂર્ય અને ગ્રહોનો અધિપતિ મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે અને 3 રાશિના લોકોનું નસીબ ઉજ્જવળ કરશે. બંને ગ્રહો એક જ રાશિમાં હોવાના કારણે આદિત્ય મંગલ રાજયોગ બની રહ્યો છે. જાણો આ રાજયોગ કઈ રાશિના જાતકોના નસીબમાં વધારો કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો, તાત્કાલિક વાંચી લો, નહીંતર પડશે મુશ્કેલીઓ


કન્યા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને મંગળનો ધન રાશિમાં પ્રવેશ આદિત્ય મંગળ રાજયોગ બનાવી રહ્યો છે. એવામાં કન્યા રાશિના લોકોને શુભ ફળ મળશે. જો તમે આ સમયે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તમે સફળ થઈ શકો છો. તે જ સમયે, જો તમે વ્યવસાય કરો છો, તો તમને આ સમયે વિશેષ લાભ પણ મળશે. તમને કાર અથવા મિલકત વગેરે જેવા લાભો મળી શકે છે. રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી વગેરે સાથે જોડાયેલા લોકોને આ સમયે વિશેષ લાભ મળશે.


નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો


મીન
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024નો મહિનો મીન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ સમયે મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. આ સમયે અટકેલા પૈસા અચાનક ક્યાંકથી પાછા આવી જશે. પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. આ સમયગાળા દરમિયાન, શેરબજાર અથવા લોટરી વગેરેમાંથી લાભ થઈ શકે છે. પરંતુ આ કાર્ય માટે તમે પહેલા નિષ્ણાતની સલાહ લઈ શકો છો.


વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી


મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોને સૂર્ય અને મંગળ શુભ ફળ આપનાર છે. તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોની કુંડળીના 9મા ઘરમાં આ શુભ રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે ભાગ્ય તેમના પક્ષમાં રહેશે. આ સમયે તમે શુભ કાર્યક્રમનો ભાગ બનશો. તમે જે પણ યોજના બનાવી રહ્યા છો તે પૂર્ણ થશે. આ સમયે તમે કોઈ પ્રોપર્ટી વગેરે પણ ખરીદી શકો છો. તમે વ્યવસાય માટે પણ મુસાફરી કરી શકો છો.


જે પથારી પર સૂવે છે છોકરીને તેને ભાડે આપ્યો, અડધા બેડનું ભાડું છે અધધ...
અહીં યુવાઓને સામેથી મહિને લાખો રૂપિયા પગારની નોકરીઓ થાય છે ઓફર, આ છે શરત


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


'મહિલાને પ્રેગ્નેંટ કરો અને બાળક થશે મળશે 13 લાખ', બિહારમાં 'ગજબ' ની ઓફર
ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ