Kaner Plant Vastu in Gujarati: કરેણના ફૂલો ખૂબ જ સુંદર હોય છે. કરેણના ફૂલો ઘણા દેવી-દેવતાઓને પ્રિય છે, તેથી તેમની પૂજામાં કરેણના ફૂલ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કરેણના છોડ અને કરેણના ફૂલોને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં કરેણનો છોડ ઘરમાં લગાવવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ સાથે કરેણના ફૂલના ચમત્કારી ઉપાયોથી અઢળક ધનની પ્રાપ્તિ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weight Loss Tips: ફેસ્ટિવલ સીઝનમાં તમારા શરીરને બગડવા નહી દે આ 8 ટિપ્સ
આવી ગયો સૌથી મજબૂત Smartphone! ટ્રકનું ટાયર ચઢી જશે તો પણ કશું જ નહી થાય


ઘરમાં કરેણનું વૃક્ષ વાવો
કરેણનું વૃક્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કરેણનો છોડ પૈસા આકર્ષે છે. પરંતુ કરેણનો છોડ ક્યારેય ઘરની અંદર ન રાખવો. કરેણનો છોડ ઘરના બગીચામાં ઉગાડવો વધુ સારો રહે છે. કરેણનો છોડ ક્યારેય ઘરની અંદર ન રાખવો. કરેણનો છોડ ઘરના પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવો શ્રેષ્ઠ છે. જો કુંડળીમાં મંગલ દોષ હોય તો દરરોજ કરેણના મૂળમાં જળ ચઢાવો. તેનાથી મંગલ દોષથી થતી પરેશાનીઓમાંથી રાહત મળશે.


કરેણના ફૂલના ચમત્કારી ઉપાય
- જો દુશ્મન તમને પરેશાન કરી રહ્યો હોય તો ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠો અને લાલ કરણેની ડાળીને તોડીને તેના સાત ટુકડા કરી લો. ત્યારબાદ આ ટુકડાઓને કપૂરથી બાળી લો. આ ટોટકો તમારા વિરોધીઓને હરાવી દેશે.


હવનની રાખના છે અઢળક ફાયદા, આ ઉપાય કરશો તો પ્રગતિ પાક્કી, રૂપિયાનો થશે ઢગલો
આ અઠવાડિયે ચમકી જશે આ રાશિઓનું ભાગ્ય, તાત્કાલિક વધી જશે બેંક બેલેન્સ, મળશે અપાર ધન!


- કરેણના સુંદર ફૂલો માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. પૂજામાં મા લક્ષ્મીને કરેણના ફૂલ ચઢાવો. આ સાથે ઘરમાં કરેણનું ઝાડ પણ લગાવો. આમ કરવાથી મા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.


કરેણના પીળા ફૂલ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પીળા ફૂલો સાથે કરેણ પર નિવાસ કરે છે. એટલા માટે પૂજામાં ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવવાથી વ્યક્તિ ધનવાન બને છે.


health Tips: નખ ખોલશે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, નખ પર આવા નિશાન દેખાય તો ચેતી જજો
શું નખ ઘસવાથી લાંબા થાય છે વાળ કે પછી થાય છે નુકસાન? જાણો શું છે તેની પાછળ સાયન્સ


- એવું માનવામાં આવે છે કે જેમ કરેણનું ઝાડ ખીલે છે તેમ ઘરમાં ધન-સંપત્તિ વધે છે. તેની સાથે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક અને શાંત રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube