Astro tips for broom: સાવરણી માટે કેટલીક વાસ્તુ ટીપ્સ હોય છે. જેનું પાલન ના કરવાથી ઘરમાં દરિદ્રતા વધે છે. જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્ર મુજબના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. તો આવો જાણીએ કે ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ. અને સારવરણીને ઊભી રાખવી કે આડી રાખવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્હાવાના અડધો કલાક પહેલાં વાળમાં લગાવો આ 3 વસ્તુઓ, મોંઘા કંડીશનર પણ થઇ જશે ફેલ
Health Tips: સ્વાસ્થ્ય માટે કયા ચોખા ફાયદાકારક: સફેદ, લાલ, કાળા કે બ્રાઉન, અહીં જાણો
Broom Astro Tips:જૂની સાવરણીને ફેંકતી વખતે ધ્યાનમાં રાખો આ ટોટકા, નહીંતર થઇ જશો ગરીબ


સાવરણીને ઊભી રાખવાથી શું થાય છે?
હિન્દુ માન્યતાઓ મુજબ ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ના રાખવી જોઈએ. સાવરણીને ઊભી રાખવાથી ઘરમં દરિદ્રતા  વધે છે. જેથી હંમેશા સાવરણીને આડી રાખવી જોઈએ. ઘરમાં સાવરણીને  આડી રાખવાના ખુબ જ ફાયદા હોય છે. 


ઘરમાં સાવરણીને ક્યાં રાખવી જોઈએ?
ઘરમાં સારવણી રાખવા માટે પણ ખાસ સ્થળ નક્કી કરાયેલી હોય છે. જેમાં ખાસ કરીને ઘરમાં મૂકેલી સાવરણીનું મોઢું પશ્ચિમ દિશા અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.


આ ટિપ્સ અપનાવશો તો વર્ષો સુધી ખરાબ નહી થાય ચોખા, ભાતની સુગંધ આખા ગામમાં આવશે
વરસાદમાં ભીના કપડાંને 15 મિનિટમાં સુકવી દેશે આ મશીન, ખરીદવા માટે લાગી લાઇનો


કઈ દિશામાં સાવરણી ના રાખવી જોઈએ?
વાસ્તુ મુજબ ઘરમાં સાવરણી ક્યારેય ઈશાન ખૂણે કે રસોડામાં ના રાખવી જોઈએ. સાથે ક્યારે ઝાડૂને છત ઉપર કે ઘરની બહાર ના રાખવું જોઈએ. આવું કરશો તો ચોરી અને દુર્ઘટનાઓનો ખતરો વધી જાય છે.


લાઇટ કલરના કપડાં પર લાગ્યા છે પીળા દાગ, આ 4 ઉપાયોથી દૂર થશે જીદ્દી દાગ
ચપટીમાં દૂર થશે ગૃહિણીની પરેશાનીઓ, આ ટિપ્સથી સરળ થઇ જશે માથાનો દુખાવો લાગતા આ કામ


જૂની સાવરણીનું શું કરવું જોઈએ?
જૂની સાવરણીને તમે ફેંકવા માગતા હો તો હંમેશા શનિવારના દિવસની પસંદગી કરવી જોઈએ. અમાસના દિવસે કે પછી હોલિકા દહન બાદ, ગ્રહણ લાગ્યા બાદ જૂની સાવરણીનો નિકાલ કરી શકો છો. પરંતુ ખાસ વાતનું ધ્યાન રાખવું કે જૂની સાવરણીને ફેંકતા સમયે તેના પર કોઈનો પગ ના આવવો  જોઈએ.


તમે બુદ્ધિશાળી છો કે મંદબુદ્ધિ? બધું જ તમારો અંગૂઠો કહી દેશે જાતે ચેક કરી લો અંગૂઠો
Lipstick: આ રાશિની મહિલાઓ આ લિપસ્ટિક શેડ્સનો ઉપયોગ ટાળે, કેરિયરમાં થશે પ્રગતિ


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


તમે પણ લીંબુ મિક્સ કરીને પીવો છો Black Tea? જો જો ક્યાંક કિડનીને આવું નુકસાન ન થાય
ખેડૂતોને મળી ભેટ, હવે સરકાર આપી રહી છે 50 ટકા સબસિડી, 15 જુલાઇ સુધી કરો એપ્લાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube