May Panchak 2024: મે મહિનામાં આ તારીખોમાં છે પંચક? ભૂલથી પણ આ કામ ન કરો, થશે મોટું નુકસાન
May Panchank 2024 Start Date: હિન્દુ કેલેન્ડર મુજબ, મે મહિનામાં પંચક 2 મેના રોજ બપોરે 2:32 વાગ્યે શરૂ થશે. જે 6 મેના રોજ સાંજે 5:43 વાગ્યે સમાપ્ત થશે. 2થી 6 મે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. આ સમયે શુભકાર્ટ તમને ખોટના ખાડામાં ધકેલી દેશે.
Panchak 2024 : હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્તમાં કરાય છે કારણ કે શુભ પરિણામ પ્રાપ્ત થાય. જ્યોતિષમાં દરેક મહિનાના શુભ સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ રીતે, દરેક મહિનામાં એક અશુભ સમય હોય છે જેમાં કોઈપણ પ્રકારની શુભ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. આમાં પંચકનો સમાવેશ થાય છે. દર મહિને પંચક આવે છે. આ 5 દિવસનો સમયગાળો છે જેમાં કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. એપ્રિલ પુરો થવામાં છે, મે થોડા દિવસોમાં શરૂ થશે. ચાલો જાણીએ કે મે મહિનામાં પંચક ક્યારે આવશે.
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
Big Record: 6,6,6,6,4 રાશિદ ખાનની થઈ જબરદસ્ત ધોલાઈ, દે ધના ધન...10 બોલમાં 50 રન
મે મહિનામાં પંચક ક્યારે છે?
હિન્દુ કેલેન્ડર મુજબ મે મહિનામાં પંચક 2 મેના રોજ બપોરે 2.32 વાગ્યે શરૂ થશે. 2 થી 6 મે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, માસિક શિવરાત્રી, પ્રદોષ વ્રત અને એકાદશીનો તહેવાર પણ ઉજવવામાં આવશે.
Viral Video: ટોસ્ટ બનાવતો આ વીડિયો કરી દેશે હૈરાન, જોશો તો જીંદગીમાં ખાશો નહી!!!
ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું બાળક, Video જોશો તો ધબકારા વધી જશે
પંચકમાં શું ન કરવું જોઈએ?
1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકમાં ઘરનું નિર્માણ કાર્ય શરૂ ન કરવું જોઈએ. આ સિવાય ઘરની છતને મોલ્ડિંગ કરવું પણ અશુભ માનવામાં આવે છે.
2. પંચકના 5 દિવસ દરમિયાન પુત્રવધૂ કે પુત્રીને ક્યારેય વિદાય ન આપવી જોઈએ. આ ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે.
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલ
Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી
3. પંચકના 5 દિવસમાં ભૂલથી પણ નવું પારણું ન બનાવવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે.
Sign on Palm: જો આમાંથી એકપણ નિશાન તમારી હથેળી છે તો ગમે ત્યારે બની શકો છો કરોડપતિ
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ
પંચકના કેટલા પ્રકાર છે?
હિન્દુ ધર્મમાં પાંચ પ્રકારના પંચક છે. આમાં સોમવારથી શરૂ થતા પંચકને રાજ પંચક, મંગળવાર અને ગુરુવારથી શરૂ થતા પંચને અગ્નિ પંચક, શુક્રવારથી શરૂ થતા પંચને ચોર પંચક, શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક અને રવિવારથી શરૂ થતા પંચકને રોગ પંચક કહેવાય છે. મે મહિનામાં પંચક ગુરુવારથી શરૂ થશે તેથી તે અગ્નિ પંચક રહેશે.
મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર
લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 kalak આની પુષ્ટિ કરતું નથી.)
Mukesh Ambani પુત્ર અનંતના લગ્નમાં કેટલો ખર્ચ કરશે? સાંભળીને ઉડી જશે હોશ
તાબડતોડ રિટર્ન: 1 વર્ષની FD કરવા માટે આ રહ્યા 3 બેસ્ટ ઓપ્શન, 7.75% મળશે વ્યાજ