Money Horoscope : નવા વર્ષમાં 4 રાશિઓ થશે માલામાલ, મા લક્ષ્મી કરશે ધનનો વરસાદ
Money Horoscope 2024: જે વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા હોય છે, તેને જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર કેટલાક જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
નવી દિલ્હીઃ બસ હવે ગણતરીના દિવસોમાં નવા વર્ષ 2024ની શરૂઆત થવા જઈ રહી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખમય રહે અને આર્થિક સ્થિતિ મજબૂત રહે. મા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા થાય છે, તેને જીવનમાં તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર કેટલાક જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આ જાતકોનું ભાગ્ય ચમકી જશે. આવો જાણીએ વર્ષ 2024માં કયાં જાતકોને લાભ થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે નવુ વર્ષ શુભ રહેવાનું છે.
કારોબારના વિસ્તારની યોજના સાકાર થશે.
ભાઈઓનો સહયોગ મળશે પરંતુ પરિશ્રમ વધુ રહેશે.
ઘર-પરિવારમાં માંગલિક કાર્યો થશે.
વસ્ત્રો ભેટમાં મળી શકે છે.
નોકરીમાં પરિવર્તનની સાથે બીજા સ્થળે જવું પડી શકે છે.
આયાત-નિકાસના કારોબારમાં લાભની તક મળશે.
માતાનું સાનિધ્ય મળશે.
વાહન સુખમાં વધારો થઈ શકે છે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.
મિથુન રાશિ
વર્ષ 2024 મિથુન રાશિના જાતકો માટે લાભકારી રહેશે.
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
ઘર-પરિવારની સુખ-સુવિધાઓનો વિસ્તાર થશે.
જીવન સાથી સાથે સમય પસાર કરશો.
કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવ છે.
લાભમાં વધારો થવાની સંભાવના છે.
નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે.
આ સમય તમારા માટે વરદાન સમાન છે.
આ પણ વાંચોઃ ગણતરીના દિવસોમાં આ 4 રાશિઓ બનશે ધનવાન, માતા લક્ષ્મીના આશીર્વાદથી પૈસાનો વરસાદ થશે
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને 2024માં ધનલાભ થશે.
આત્મવિશ્વાસ સારો રહેશે.
નવુ મકાન કે વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
નોકરીમાં પરિવર્તનની સંભાવના બની રહી છે, કોઈ બીજા સ્થળે જવું પડી શકે છે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
ધન લાભ થવાની સંભાવના છે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી.
ધન રાશિ
નવા વર્ષમાં મા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે.
પરિવારનો સહયોગ મળશે.
પરિવારની સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જવું પડી શકે છે.
કોઈ જૂના મિત્રના સહયોગથી રોજગારની તક મળી શકે છે.
કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ સંભવ છે.
વસ્ત્ર વગેરે વસ્તુઓ ભેટમાં મળી શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય છે તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube