Right Direction for Morpankh: હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા. તેમને મોર પીંછા ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં પણ મોરનું પીંછ ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. જો તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
ગુજરાત સરકારે વિચારણા બાદ નવી જંત્રીનો ભાવ કર્યો જાહેર, 15 એપ્રિલથી નવી જંત્રી લાગુ
રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકો પાર કરશે સફળતાના શિખરો, અધૂરા કામ પુરા થશે
અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને શરૂ કરી કંપની, આજે છે 10 હજાર કરોડના માલિક


દિશા
ઘરમાં મોર પીંછા લગાવવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પણ વાસ થાય છે. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોર પીંછા લગાવવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોર પીંછા લગાવવાથી સુખ-શાંતિ બની રહે છે. મોરનું પીંછ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે.


નાણાકીય તંગી
પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે. આ સાથે, તે આવકના નવા સ્ત્રોત બને  છે અને જેના કારણે ઘણો નફો થાય છે, તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
આજથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સૂર્ય દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
તમારું ATM ક્યું છે Platinum કે Titanium, શું છે બંને કાર્ડ વચ્ચે શું હોય છે ફરક?

22 દેશમાં મચાવ્યો હાહાકાર હવે ભારત પહોંચ્યો કોરોનાનો ખતરનાક Arcturus Variant


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube