Surya Gochar: આજથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સૂર્ય દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
Surya Rashi Parivartan Gochar: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિના જીવનમાં ખુબ પરિવર્તન આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનું ભાગ્ય જાગી જાય છે. 14 એપ્રિલ એટલે કે આજે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આજે સૂર્ય દેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આવો જાણીએ સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કોને ફાયદો થવાનો છે.
તુલા રાશિ
કાર્યો પ્રત્યે ઉત્સાહ રહેશે.
મન શાંત રહેશે.
ધર્મ-કર્મ પ્રત્યે ઝુકાવ વધશે.
માતાનો સહયોગ મળશે.
માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
કોઈ મિત્રનું આગમન થઈ શકે છે.
બૌદ્ધિક કાર્યોથી ધન મળશે.
નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે.
પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
ઘર-પરિવારની સુખ સુવિધામાં વધારો થશે.
જીવનસાથીની સાથે સમય પસાર થશે.
કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવ છે.
માતાનું સાનિધ્ય અને સહયોગ મળશે.
લાભમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.
કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહી છે.
ધન રાશિ
આત્મવિશ્વાસ પરિપૂર્ણ રહેશે.
અધ્યયનમાં રૂચિ રહેશે.
સંપત્તિમાં વધારો થશે.
જીવનસાથીનું સ્વાસ્થ્ય પહેલા કરતાં સારૂ થશે.
નોકરીમાં પરિવર્તનની સંભાવના બની રહી છે.
કોઈ બીજા સ્થળે જવાનું થઈ શકે છે.
ભાઈઓનો સહયોગ મળશે.
કુંભ રાશિ
મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે.
માતાનો સાથ મળશે.
નોકરીમાં કોઈ બીજા સ્થાન પર જવું પડી શકે છે.
આવકમાં વધારો થશે.
અધિકારીઓ અને પરિવારનો સહયોગ મળશે.
મીન રાશિ
કારોબારમાં વિસ્તારની યોજના સાકાર થશે.
ભાઈઓનો સહયોગ મળશે.
ઘર-પરિવારમાં માંગલિક કાર્યો થશે.
ઉપહારમાં વસ્ત્રો મળી શકે છે.
નોકરીમાં પરિવર્તનની સંભાવના છે.
આયાત-નિકાસના કારોબારમાં લાભ મળશે.
માતાનું સાનિધ્ય મળશે.
વાહન સુખમાં વધારો થઈ શકે છે.
નોકરીમાં અધિકારીઓનો સાથ સહકાર મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે