New Year 2023 Astro Tips: નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. એવામાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે નવા વર્ષની જેમ આખું વર્ષ પણ ખુશીઓથી ભરેલું રહે. ખુશ રહો અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે. પરંતુ ઘણી વખત વ્યક્તિનું નસીબ સાથ આપતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં નવા વર્ષને લઈને અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય દૂર થાય છે અને તેને અનેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષમાં પણ પાણીના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. પાણીના આ ઉપાયો વ્યવસ્થિત રીતે કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે વાસ્તુ દોષ અને કુંડળીમાં પણ તમને અનેક પ્રકારના દોષોથી મુક્તિ મળશે. નવા વર્ષે પાણીના આ ઉપાયોથી વાસ્તુ દોષની સાથે અન્ય દોષોને પણ દૂર કરી શકાય છે. ચાલો જાણીએ.


આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube