Numerology 2024: આવનારું નવું વર્ષ 2024 અંક 9 વાળા લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે. અંકશાસ્ત્ર અનુસાર, 1 થી 9 સુધીની સંખ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ સંખ્યાઓ પર નવગ્રહનું વર્ચસ્વ છે. તો આજે આપણે 6 નંબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આ નંબર આવનારા નવા વર્ષમાં આ લોકોને મોટો ફાયદો આપવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રને ધન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. મહિનાની 6, 15 કે 24 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 6 હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટ્રોકથી દર 4 મિનિટે એક ભારતીય નું મૃત્યુ થાય છે, સ્ટ્રોકથી બચવા આટલું રાખો ધ્યાન
IND vs ENG : શું 20 વર્ષનો ઇતિહાસ બદલી શકશે ટીમ ઇન્ડીયા? લખનઉમાં ઇગ્લેંડ સામે ટક્કર


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ અંકોના લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. એટલું જ નહીં આ લોકો ખૂબ જ રોમેન્ટિક પણ હોય છે. આ લોકોનું ભાગ્ય પૈસાથી ભરેલું હોય છે અને તેઓ જીવનભર પાણીની જેમ પૈસા ખર્ચે છે અને લક્ઝરી લાઈફ જીવવાનું પસંદ કરે છે, તો ચાલો જાણીએ નંબર 6 સાથે જોડાયેલા લોકો વિશે વધુ ખાસ વાતો...


ફક્ત 1 મહીના સુધી ચોખાના પાણીથી ધોવો વાળ, 5 સમસ્યાઓ થશે દૂર, જુઓ કમાલ
Vastu Plants: ધનનો નાશ કરે છે આ અશુભ છોડ, ભૂલથી પણ ઘરે લગાવશો નહી, અટકી જશે પ્રગતિ
Wash Tips: પાણી વિના પણ ધોઇ શકો છો ગંદા વાસણો, ટ્રાય કરો આ ટ્રિક્સ, 2 મિનિટમાં ચમકી જશે


આકર્ષક વ્યક્તિત્વ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂલાંક 6 હોય છે. આ લોકોને જોવામાં ખૂબ જ આકર્ષક માનવામાં આવે છે. આ લોકો પોતાની પહેલી મુલાકાતમાં જ લોકોને પાગલ કરી દે છે. આટલું જ નહીં લોકોને નવી જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.


Lucky Girls Zodiac: લગ્ન પછી પતિ માટે કુબેરનો ખજાનો સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, હાથમાંથી ખરે છે રૂપિયા!
શિયાળામાં નજીવું આવશે લાઇટ બિલ! બસ ગીઝર ચલાવવા માટે અપનાવો આ Secret Trick
જાણી લો તે આદતો, જે પતિ-પત્નિના સંબંધોમાં લાવી શકે છે દરાર


આ વસ્તુઓમાં હોય છે રૂચિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળ નંબર 6 છે તેઓને કલામાં ખૂબ જ રસ હોય છે. આ લોકોની ખાસ વાત એ છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું પસંદ કરે છે અને હંમેશા તેમની સામેની વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે.


આ સુપરફૂડને તડકામાં સુકવીને ખાવાથી થશે જોરદાર ફાયદા, ઘટી જશે બિમારીઓનું જોખમ
આ કારણના લીધે તમારા નાના બાળકને પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રહ્યા બચવાના ઉપાય
સવારે ઉઠતાવેંત આ ભૂલ છે એસિડિટીનું સૌથી મોટું કારણ, સ્વાસ્થ્યની લાગી જશે વાટ


આ ક્ષેત્રોમાં કમાઇ છે નામ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ લોકો ડાન્સ, મીડિયા, સિંગિંગ, મોડલિંગ, ફિલ્મ લાઇન, આર્ટ, ફેશન ડિઝાઇનિંગ અને તેમના બિઝનેસમાં મોટું નામ કમાય છે.


Budh Gochar 2024: નવું વર્ષ આ 3 રાશિઓ માટે સાબિત થશે લકી, ખુલી જશે કિસ્મતના દ્વાર
Numerology 2024: આ લોકો માટે લકી સાબિત થશે નવું વર્ષ, 2024માં પૂરી થશે દરેક ઈચ્છા
ફક્ત 23 વર્ષની ઉંમરમાં બની IFS ઓફિસર, પહેલાં જ પ્રયત્નમાં ક્રેક કરી દીધી UPSC Exam


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube