ઓક્ટોબર સુધી આ રાશિઓ પર રહેશે રાહુની અસીમ કૃપા, પ્રાપ્ત થશે શુભ સમાચાર
Rahu Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહોની સંજ્ઞા આપવામાં આવી છે, સાથે જ તેમને પાપી ગ્રહો પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેમના ક્રોધથી બચવા માટે તમામ પ્રકારના ઉપાયો કરે છે.
Rahu Gochar 2023: જ્યોતિષ શાસ્ત્રમાં અલગ-અલગ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. તેના આ પરિવર્તનને ગોચર કહેવામાં આવે છે. આ ઘટનાને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે શુભ અને અશુભ યોગ ગોચર પછી જ સર્જાય છે અને સમગ્ર માનવજાત તેનાથી પ્રભાવિત થાય છે. શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે, તેના પછી રાહુ આવે છે. તેમને એક રાશિથી બીજી રાશિમાં જવા માટે લગભગ દોઢ વર્ષ લાગે છે. જો કે, રાહુ-કેતુને 9 ગ્રહોમાં ગણવામાં આવતા નથી, પરંતુ તેમને છાયા ગ્રહો માનવામાં આવે છે.
શું છે દિલ્હી સેવા બિલ? કેન્દ્રને મળશે તાકાત, દિલ્હી સરકાર કેમ કરી રહી છે વિરોધ?
RS માં દિલ્હી સેવા બિલ પાસ, કેજરીવાલ પાસેથી છિનવાઇ ગયો ટ્રાંસફર-પોસ્ટિંગનો અધિકાર!
રાહુ 12મી એપ્રિલ 2022ના રોજ સવારે 11.58 કલાકે મેષ રાશિમાં ગોચર કર્યું હતું અને 30મી ઓક્ટોબરના રોજ સવારે 2.13 વાગ્યા સુધી અહીં રહેશે. આ પછી તે મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુના નામથી લોકો ખૂબ જ ડરે છે, પરંતુ એવું નથી. તે એવા લોકોને પણ શુભ ફળ આપે છે જેમની કુંડળીમાં તે શુભ સ્થાનમાં હોય.
કર્ક
કર્ક રાશિના જાતકોના કર્મ ભાવના 10મા ભાવમાં રાહુ પણ બેઠો છે. આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકો જે પણ કામ કરશે તેમાં આર્થિક લાભ થશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તે વધુ ફાયદાકારક રહેશે. આ સમયગાળામાં આઈટી સેક્ટરમાં કામ કરનારાઓ માટે ચાંદી ચાંદી છે. વેપારમાં નફો મેળવી શકો છો. આ સિવાય બીમારીઓ પણ દૂર રહેશે. કૂતરાને દૂધ અને રોટલી આપવાથી ફાયદો થશે.
ઘરમાં રાખો આ મૂર્તિઓ, ચપટીમાં દૂર થશે આર્થિક તંગી, ધનથી ભરાઇ જશે તિજોરી!
Astrology Tips: હથેળીમાં આ વસ્તુઓ આપવાથી જતી રહે છે બરકત, પળવાર ખાલી થઇ જશે તિજોરી!
કુંભ
રાહુ આ રાશિની ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં બેઠો છે. તેથી આ લોકોનો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર રહેશે. વ્યાપારને આગળ લઈ જવાના નવા રસ્તાઓથી તમને ફાયદો થશે. આ સિવાય નોકરીમાં બદલાવની પણ સંભાવના છે.
Good Luck Tips: ઓશિકાની નીચે આ વસ્તુઓ રાખીને ઉંઘશો તો ચમકી જશે કિસ્મત, નોકરીનું વિઘ્ન થશે દૂર
Skin Care Mistakes: 5 મોટી ભૂલો જેનાથી છિનવાઇ જાય છે ચહેરાની રંગત
સિંહ
આ રાશિના 10મા ભાવમાં રાહુ બેઠો છે, તેથી તમને નોકરીમાં ઘણો લાભ મળશે. તમે દરેક લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. પ્રવાસ પર જવા માટે વધુ ખર્ચ થઈ શકે છે. ખરાબ પ્રભાવથી બચવા માટે શિવલિંગ પર જલાભિષેક કરો.
હવે સોસાયટીઓમાં થશે શાંતિ, ઇન્ટરનેટના વાયરોમાંથી મળશે મુક્તિ, આ રાજ્યોમાં સર્વિસ શરૂ
Urfi Javed એ ફરી મચાવી ધમાલ, આ વખતે એવી વસ્તુમાંથી બનાવ્યો ડ્રેસ, નજીક જતાં પણ લોકોને લાગશે ડર!
વૃશ્ચિક
ગોચર બાદ રાહુ વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં આવીને સ્થાયી થયો છે. જેથી તમને નોકરીની સારી ઓફર મળી શકે. પરફોર્મન્સ જોતાં પ્રમોશનની સાથે ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
શું ચહેરા પર બેસન અને દૂધનું મિશ્રણ લગાવવવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો બધું જ
Nose Congestion: શું ચોમાસમાં તમારું પણ નાક બંધ થઇ જાય છે? અપનાવો આ ઉપાય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube