shani amavasya lucky zodiac signs: આજે શનિ અમાવસ્યા છે. હિન્દુ ધર્મમાં શનિશ્ચરી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવની પૂજા, ઉપવાસ અને અનુષ્ઠાન કરવામાં આવે છે. શનિદેવની કૃપા મેળવવા માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અમાવસ્યા તિથિને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવાય છે. આ તિથિએ શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 15 દિવસ શનિ મચાવશે આ રાશિના લોકોના જીવનમાં હાહાકાર, સાચવીને રહેજો...
Unlucky Zodiac Signs: અભાગીયા હોય છે આ 4 રાશિના લોકો, શોધવા છતાં મળતો નથી સાચો પ્રેમ!


સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શનિશ્ચરી અમાવસ્યાનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલીક રાશિઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આ રાશિના લોકોને શનિદેવની કૃપા મળશે.


World Cup 2023 વચ્ચે આ દિગ્ગ્જે કરી નિવૃતિની જાહેરાત, ફેન્સ થયા હેરાન
Surbhi Jyoti Photos: સુરભિ જ્યોતિએ શેર કરી ગ્લેમરસ તસવીરો, યૂઝર્સે કહ્યું- કહેર
સ્ટાઇલ એવી કે જે દર વખતે કરે છે ઇંપ્રેસ, એકવાર ફરી હસીનાઓની અદાઓએ ચલાવ્યા તીર


વૃષભઃ
આ રાશિના લોકોને આજે શનિશ્ચરી અમાવસ્યાના દિવસે વિશેષ લાભ મળવાના છે. આ લોકોને તેમની મહેનતનું પૂરું ફળ મળશે. તમારી આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતા વધુ મજબૂત થશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે.


Weight Loss Mistakes: વજન ઓછું કરવા માંગો છો તો ખાશો નહી આ 5 વસ્તુઓ, નહીંતર સપનું રહી જશે અધૂરુ
આ વ્યક્તિને છે મહિલાઓથી ડરવાની બિમારી, 55 વર્ષથી પોતાને એક રૂમમાં રાખે છે બંધ


કર્કઃ  
કર્ક રાશિના લોકો પર આજે શનિદેવની કૃપા રહેશે. આજે દાન કરવાથી વિશેષ લાભ થશે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે તેમને સફળતા મળી શકે છે. ધંધામાં પણ લાભની અપેક્ષા છે.


તુલાઃ
શનિશ્ચરી અમાવસ્યા આ રાશિના લોકો માટે વિશેષ ફળદાયી રહેશે. શનિદેવ તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ આપશે. તમારી આવકમાં વધારો થશે. પૈસા કમાવવાની ઘણી નવી તકો મળશે. તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે.


સાબુ કે ફેસવોશના બદલે આ 5 વસ્તુઓની ધોવો તમારો ચહેરો, ચમકવા લાગશે ચહેરો
Feng Shui: સમસ્યાઓનું રામબાણ ગણવામાં આવે છે માછલીઓની જોડી, ઘરમાં રાખવાથી સૌભાગ્યમાં થાય છે વૃદ્ધિ


વૃશ્ચિકઃ
શનિશ્ચરી અમાવસ્યાના દિવસે વૃશ્ચિક રાશિ પર શનિની વિશેષ કૃપા વરસશે. આજે શનિદેવની પૂજા કરવાથી વિશેષ લાભ થશે. જીવનમાં આવનારી દરેક સમસ્યામાંથી તમને રાહત મળશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ વધુ મજબૂત બનશે.


મકરઃ
મકર રાશિના લોકોને પણ આજે શનિદેવની કૃપા મળશે. આ શનિશ્ચરી અમાવસ્યાએ તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા બધા ખરાબ કામો પૂરા થવા લાગશે અને તમને જીવનની તમામ સમસ્યાઓમાંથી રાહત મળશે. આજે બની રહેલા શુભ સંયોગને કારણે તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.


IND-PAK મેચ પહેલાં શુભમન ગિલને મળી ખુશખબરી, ICC એ આપ્યું મોટું એલાન
India vs Pakistan: ભારતના 5 બેટ્સમેન, જેમના નામથી જ વર્લ્ડ કપમાં થથરી જાય છે પાકિસ્તાન, યાદ આવી જાય છે નાની
Ind Vs Pak 2023: શ્રીલંકા પર ફતેહ કરી ભારત પર ચઢાઇ કરશે પાકિસ્તાન, શું રચી શકશે ઇતિહાસ?
રાત્રે ઉંઘતા પહેલાં જરૂર કરો આ કામ, સફળતા ચૂમશે તમારા કદમ, મુઠ્ઠીમાં હશે દુનિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube