Special Yoga on Mahashivratri:  આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો વિવાહ સમારોહ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે ભક્ત ભગવાન શંકરની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે, તેને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે. 30 વર્ષ પછી આ દિવસે એક દુર્લભ સંયોગ બન્યો છે. મહાશિવરાત્રીના દિવસે પિતા સૂર્ય અને પુત્ર શનિ કુંભ રાશિમાં સાથે રહેશે. જ્યારે શુક્ર મીન રાશિમાં બેઠો હશે. આવી સ્થિતિમાં આ દિવસે દૂધ-સાકરનો યોગ બનવા જઈ રહ્યો છે. 3 રાશિવાળા લોકોને આ યોગથી ઘણો ફાયદો થશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હથેળીમાં 'ભદ્ર યોગ' હોય તો વ્યક્તિને બનતાં કરોડપતિ રોકી શકતી નથી કોઇ તાકાત
આ પણ વાંચો: મૃત્યું બાદ પણ તમારા સ્વજનની 13 દિવસ સુધી ઘરમાં ભટકે છે આત્મા, વેઠવા પડે છે કષ્ટો
આ પણ વાંચો:  ટાપુ પર વર્ષમાં 1 દિવસ જ આવવાની છે મંજૂરી, દુષ્ટ આત્માઓ ટાપુને કરી દે છે અદ્રશ્ય


મેષ
આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર મેષ રાશિના લોકો પર ખૂબ જ કૃપાળુ રહેશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે. વ્યાપારીઓને મોટો ફાયદો થશે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે. વિવાહિત જીવનમાં મધુર સંબંધો બનશે.


વૃષભ
વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રીથી સારા દિવસોની શરૂઆત થશે. આ દિવસથી ભાગ્ય તમારી સાથે આવવા લાગશે. વેપારમાં પ્રગતિ થશે અને આ રાશિના લોકોને ભરપૂર પૈસા મળશે. રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે.


આ પણ વાંચો: કોણ છે સોશિયલ મીડિયા ક્વીન સોફિયા અન્સારી? તેના દરેક ફોટા પર ફિદા છે ફેન્સ
આ પણ વાંચો: એક એવો રાષ્ટ્રપતિ જેના 35000 છોકરીઓ સાથે હતા સંબંધો, દરરોજ 2 છોકરીઓ એનો બેડ ગરમ કરતી
આ પણ વાંચો: હવે ખાનગી કર્મચારીઓ રજાઓ બચાવીને 21,000 રૂપિયા સુધીની રોકડ મેળવી શકશે


કુંભ
કુંભ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ શુભ પરિણામ લાવશે. આ રાશિના લોકો જે પણ કામમાં હાથ લગાવશે તેમાં સફળતા મળશે. અપરિણીત લોકોના લગ્ન થવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત બનશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણાકરીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube