કોણ છે સોશિયલ મીડિયા ક્વીન સોફિયા અન્સારી? તેના દરેક ફોટા પર ફિદા છે ફેન્સ

Sofia Ansari tiktok: તાજેતરમાં જ બોલ્ડ અને સેક્સી તસવીરો શેર કરવા બદલ સોફિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. જો કે તેમનું એકાઉન્ટ ફરી શરૂ થયું છે.

કોણ છે સોશિયલ મીડિયા ક્વીન સોફિયા અન્સારી? તેના દરેક ફોટા પર ફિદા છે ફેન્સ

Sofia Ansari: ટિક ટોક સ્ટાર સોફિયા અંસારી પણ સોશિયલ મીડિયા ક્વીન છે. સોફિયા અંસારી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરોને કારણે યુવાનોમાં ખૂબ જ ફેમસ છે.
No description available.

25 વર્ષની ઉંમરે સોફિયા અંસારીએ પોતાના સેક્સી લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. સોફિયા અંસારી તેના શોર્ટ વીડિયો માટે ઘણી ફેમસ છે.
No description available.

સોફિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર બોલ્ડ અને હોટ ફોટો જ જોવા મળશે. ઘણી વખત સોફિયા પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોને કારણે ટ્રોલ પણ થાય છે.
No description available.

જ્યાં એક તરફ લોકો સોફિયા અંસારીને ખૂબ પસંદ કરે છે. બીજી તરફ આવી તસવીરો શેર કરવાને કારણે ધાર્મિક કટ્ટરપંથીઓ પણ તેને ખૂબ નફરત કરે છે.
No description available.

તાજેતરમાં જ બોલ્ડ અને સેક્સી તસવીરો શેર કરવા બદલ સોફિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. જો કે તેમનું એકાઉન્ટ ફરી શરૂ થયું છે.
No description available.

નિષ્ણાતોના મતે તેના બોલ્ડ વીડિયોના કારણે ઈન્સ્ટાગ્રામની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થયું હતું. જેના કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
No description available.

તમને જણાવી દઈએ કે સોફિયાના ઈન્સ્ટાગ્રામ પર 91 લાખથી વધુ ફોલોઅર્સ છે. સોફિયા અંસારી ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે. 
No description available.

વર્ષ 2020 માં, ભારત સરકાર દ્વારા ટિક-ટોક પર પ્રતિબંધ મૂક્યા પછી સોફિયા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર સક્રિય થઈ. તેના એકાઉન્ટમાં ફોલોઅર્સમાં જબરદસ્ત વધારો થયો હતો.
No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news