Sun Transit 2023 in Leo: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય સફળતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને નેતૃત્વ ક્ષમતા આપે છે. જો કુંડળીમાં સૂર્ય શુભ હોય તો વ્યક્તિ તેજસ્વી, સારો નેતા અને અસરકારક વ્યક્તિત્વ ધરાવે છે. હાલમાં સૂર્ય કર્ક રાશિમાં છે અને 17 ઓગસ્ટ, 2023ના રોજ સંક્રમણ બાદ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્યના ગોચરને કારણે બુધાદિત્ય રાજયોગ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત 5 ટકાના વ્યાજે મળશે આટલી મોટી લોન, જાણો PM VIKAS યોજાનાથી કોને થશે ફાયદો
ઘરની બહાર લોકો રાખે છે લાલ રંગની બોટલો, જાણો શું આ ટોટકા પાછળનું કારણ?
લાયા...લાયા... નવું લાયા... 1 દિવસમાં 8 ગ્લાસ નહી પણ આટલા પાણીની જરૂરિયાત


જોકે સિંહ રાશિમાં બુધ ગ્રહ પહેલેથી જ હાજર છે. ગ્રહોનો રાજકુમાર બુધ ધન, વેપાર, વાણી અને વાતચીતનો કારક છે. જ્યોતિષમાં બુધ અને સૂર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય અને બુધનો સંયોગ બુધાદિત્ય યોગ બનાવે છે. 17 ઓગસ્ટના રોજ સૂર્ય સંક્રમણના કારણે બનેલો બુધાદિત્ય રાજયોગ તમામ રાશિઓને પ્રભાવિત કરશે, આમાં આ યોગ 3 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આવો જાણીએ કઈ રાશિઓ માટે બુધાદિત્ય રાજયોગ શુભ સાબિત થવાનો છે.


બુધાદિત્ય રાજયોગનો શુભ પ્રભાવ
મેષ

સૂર્ય ગોચરથી બની રહેલા બુધાદિત્ય રાજયોગનો સૌથી વધુ લાભ મેષ રાશિના જાતકોને મળવાનો છે. આ લોકોને મોટો ધન લાભ થઇ શકે છે. નોકરી કરનારાઓને પ્રમોશન મળી શકે છે. તેમના પગારમાં વધારો થઇ શકે છે. તમારું બેંક બેલેન્સ વધશે. વેપારીઓ માટે પન લાભકારી સમય છે. તમે અત્યારે બચતમાં સફળ રહેશો. પારિવારીક જીવનમાં ખુશહાલી રહેશે. કિસ્મતની મદદથી કામ પુરા થઇ જશે. 


ફક્ત 5 રૂપિયાવાળા શેરે 36 મહિનામાં જ બનાવી દીધા કરોડપતિ! રોકાણકારો રાજી રાજી
ઘરની આ દિશામાં લગાવી દો આ યંત્ર, મા લક્ષ્મીની કૃપાથી તિજોરીમાં ઝડપથી વધશે રૂપિયા


કર્કઃ 
બુધાદિત્ય રાજયોગ કર્ક રાશિના લોકોને જબરદસ્ત લાભ આપવાનો છે. તમને પૈસા મળશે. અચાનક ક્યાંકથી મળેલા પૈસા તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમને કોઈ મોટી ખુશી મળી શકે છે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ થઈ શકે છે. રોકાયેલ ધન પ્રાપ્ત થશે. રોકાણથી લાભ થશે. તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની નવી તકો મળશે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે.


આવી ગયો સૌથી મજબૂત Smartphone! ટ્રકનું ટાયર ચઢી જશે તો પણ કશું જ નહી થાય
Weight Loss Tips: ફેસ્ટિવલ સીઝનમાં તમારા શરીરને બગડવા નહી દે આ 8 ટિપ્સ


તુલા:
બુધાદિત્ય રાજયોગ તુલા રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામ આપશે. આ લોકોની આવકમાં ઉછાળો આવશે, જેના કારણે તમારું બેંક બેલેન્સ વધશે. લોન ચુકવવામાં તમે સફળ રહેશો. આર્થિક સમસ્યાઓનો અંત આવશે. રોકાણથી લાભ થશે. કાર્યોમાં સફળતા મળશે. જે કામ માટે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો તે પૂર્ણ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


જો કોઇ 7 દિવસ દરરોજ દારૂ પીવે છે તો તેને આદત પડી જશે? આ રહ્યો જવાબ
ફૂલ નહી નોટો વરસાવે છે આ છોડ! ઘરમાં આ જગ્યા પર લગાવો, બદલાઇ જશે કિસ્મત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube