Poor Zodiac Sign: પૈસા કમાવા અને આર્થિક રીતે સધ્ધર થઈને પરિવાર સાથે ખુશાલ જીવન જીવવું આવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. પરંતુ ઘણા લોકો કમાણી તો લાખોમાં કરતા હોય પરંતુ ખર્ચના ચક્કરમાં તેઓ કોઈ પણ પ્રકારની બચત કરી શકતા નથી અને કમાયેલા રૂપિયા ઝડપથી વપરાઈ જાય છે આ લોકો એટલા ખર્ચા હોય છે કે મહિનાના અંત સુધીમાં તેમની હાલત કંગાળ જેવી થઈ જાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશિઓ છે જેમની સાથે આવું વારંવાર થાય છે. રાશિના લોકો ખૂબ જ ખર્ચાળ હોય છે અને તેમની પાસે પૈસા ટકતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો
પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ


આ રાશિના જાતકો પાસે નથી ટકતા પૈસા
મિથુન -
મિથુન રાશિના લોકો ખૂબ જ ખર્ચાળ હોય છે. તેઓ દેખાડો કરવાના ચક્કરમાં ખૂબ પૈસા ખર્ચ કરે છે. સાથે જ આવા લોકોમાં સમજ પણ ઓછી હોય છે કે ક્યારે અને ક્યાં કેટલા પૈસા ખર્ચ કરવા જોઈએ તેના કારણે તેમના હાથમાં પૈસા ટકતા નથી. 


સિંહ - સિંહ રાશિના લોકો પણ દેખાડો કરવાના ચક્કરમાં ખૂબ પૈસા ઉડાવે છે. આ રાશિના લોકો બીજા ઉપર પણ ખૂબ ખર્ચા કરે છે તેના કારણે તેમના હાથમાં કંઈ બચતું નથી. આ રાશિના લોકો મોંઘી વસ્તુ ખરીદવાના શોખીન હોય છે અને શોપિંગ કરતી વખતે બચતનું પણ ધ્યાન રાખતા નથી.


જો..જો..તમે સવારે નાસ્તો ન કરતા હોય તો સુધારી જજો, શરીરને થશે આ નુક્સાન
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ


તુલા - તુલા રાશિના લોકો પણ સંતુલિત રીતે પૈસા ખર્ચ કરવામાં માત ખાઈ જાય છે. તેઓ પૈસાનું મેનેજમેન્ટ કરી શકતા નથી અને પરિણામે લાખો રૂપિયા કમાતા હોય તો પણ બચત કરી શકતા નથી. જોકે આ રાશિના લોકો થોડી સાવધાની રાખે તો ધન સંપત્તિ એકત્ર કરી શકે છે.


વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો પણ લક્ઝરી લાઇફ જીવવાનું પસંદ કરે છે. તેના ચક્કરમાં તેઓ પૈસાને પાણીની જેમ વહાવી નાખતા પણ વિચારતા નથી. તેઓ પોતાની ઉપર ખર્ચ કરવામાં વિચારતા નથી પરંતુ વાત બીજાની આવે તો તે કંજૂસ બની જાય છે. 


પતિએ મોતને વ્હાલું કર્યું પણ પત્ની ના હારી, 7000 કરોડનું દેવું... CCD ને બચાવી
ચટણી તો ખૂબ ખાધી પણ ઉંઘતા પહેલાં પીવો આ ખાસ ચા, શરીર માટે છે ફાયદાકારક


કુંભ - કુંભ રાશિના લોકો પણ વ્યર્થ ખર્ચ વધારે કરે છે. તેઓ ઘણી વખત એવી વસ્તુઓમાં પણ ખર્ચ કરી નાખે છે જે તેમના ઉપયોગની હોતી નથી. આજ કારણ છે કે તેઓ પૈસા બચાવવામાં સફળ થતાં નથી અને હંમેશા કંગાળ રહે છે.

દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો',  જન્મ તારીખના આધારે જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube