famous katra devi mandir lucknow : જો તમે પણ બ્રેકઅપ કરવા માંગો છો અથવા તો ડિવોર્સ લેવા માગો છો તો આ માહિતી તમારા માટે જ છે. જાણીને નવાઇ લાગશે પરંતુ આ વાત સાચી છે. અહીં લોકો બ્રેકઅપ અથવા તો ડિવોર્સ માટે માનતા રાખવા આવે છે. આ મંદિર લખનઉના નાના કાશીમાં આવેલું છે અને બંદી માતાના મંદિરના નામથી ઓળખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માન્યતા અનુસાર જ્યારે લોકોની માનતા પૂરી થઈ જાય છે ત્યારે લોકો માતાના પગમાં પાયલ અર્પિત કરે છે અને સાથે જ મિઠાઈનો ભોગ લાગાવવામાં આવે છે. બ્રાહ્મણોમાં એક જાતી છે બાજપેઈ.  તેમના કુળદેવી પણ બંદી માતા છે. બાજપેઈ લોકોના ઘરોના કોઈ પણ શુભ કામ અહીં દર્શન કર્યા વગર પુરૂ નથી કરી શકાતું. 


ભગવાન રામની બહેન વિશે તમે જાણો છો? જેમના કારણે દશરથ રાજાના ઘરમાં 4 પુત્રોનો જન્મ થયો



લોકવાયકા મુજબ આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. માતાની પ્રતિમા અહીં કઈ રીતે આવી તે કોઈને ખબર નથી પરંતુ આ મંદિર તેમના માટે પૂર્વજો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમનું નામ બંદી દન બાડપેજ હતું. તે માતાના મોટા ભક્ત હતા તેમણે અહીં આ મુર્તિની સ્થાપના કરી હતી.


ગરીબ પરિવારના મજબૂરીના દ્રશ્યો : વરસાદમાં વહી ગયા તરબૂચ, આખી રાત ઉજાગરો કરી શક્ય એટલા બચાવ્યા