Tulsi Manjari Totke: તુલસી ધાર્મિક મહત્વ ધરાવતો છોડ છે. દરેક હિન્દુના ઘરમાં તુલસીની રોજ પૂજા થાય છે. જોકે તુલસી આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિ કોણ છે પણ મહત્વનો છોડ છે. તુલસીના પાનનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી મુક્તિ મળે છે. જેમ જેમ તુલસીનો છોડ મોટો થાય છે તેમ તેમાં વારંવાર માંજર પણ નીકળતા હોય છે. ધાર્મિક દ્રષ્ટિ કોણથી તુલસીમાં માંજર આવવા ખૂબ જ શુભ ગણાય છે. તુલસીના માંજરના કેટલાક ઉપાયોનું વર્ણન પણ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. આ ઉપાયો કરવાથી ભાગ્યોનો સાથ મળે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ તુલસીના માંજરના ચમત્કારિક ઉપાયો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

178 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર અદભૂત સંયોગ, આ 3 રાશિવાળાઓને મળશે રાજા જેવો ધન-વૈભવ
Solar Eclipse 2023: નવરાત્રિ પહેલાં ખૂલી જશે નસીબ, આ રાશિના લોકો રાત-દિવસ છાપશે નોટો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે તુલસીના છોડમાં માંજર આવે તે ખૂબ જ શુભ ગણાય છે. ભગવાન વિષ્ણુને તુલસીની સાથે માંજર પણ પ્રિય છે. ભગવાન વિષ્ણુને તુલસીના માંજર ચઢાવવાથી અટકેલું ધન પરત મળે છે.


Israel War ની થઇ રહી છે મોટી અસર, દરરોજ વધી રહ્યા છે સોનાના ભાવ
આ છે Jio નો સૌથી સસ્તો Postpaid Plan, પ્રીપેડ પ્લાન્સ પણ તેની આગળ લાગે છે મોંઘા
Indian Railways: 28 ઓક્ટોબરે રેલવે આપશે ભેટ, ફેસ્ટિવલ સિઝનમાં ટ્રેનમાં મળશે કન્ફોર્મ ટિકિટ!


આર્થિક પરેશાની થશે દૂર
જો તમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તુલસીના માંજર તોડી અને તેને એક લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. 


Israel-Hamas War: જંગના આ 5 'ખેલાડી' પર ટકેલી છે આખી દુનિયાની નજર
PM in Uttrakhand: કેમ ખાસ છે ભગવાન શિવનું મંદિર જાગેશ્વર ધામ? આજે પીએમ મોદી કરશે પૂજા-અર્ચના


શુક્રવારે કરો આ ઉપાય
શુક્રવારના દિવસે ધનની દેવી મા લક્ષ્મીને તુલસીની મંજરી ચઢાવી વિધિ વિધાનથી પૂજા કરો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન તો થાય છે સાથે જ ધન આવવાના તમામ દ્વારા ખુલી જાય છે. 


માટીમાંથી બનેલી આ 6 વસ્તુઓ ઘરમાં રાખશો તો પ્રસન્ન થશે મા લક્ષ્મી, ધનથી ઉભરાશે તિજોરી
સવારે ઉઠવાના આળસુ લોકો અપનાવે આ ટિપ્સ, ઉંઘ પણ ઉડી જશે અને તાજગી પણ રહેશે


લગ્ન ન થવાની સમસ્યા થશે દૂર
જો કોઇ વ્યક્તિના લગ્ન થવામાં સમસ્યા આવી રહી છે તો તેને દૂધમાં તુલસીની માંજરી નાખીને શિવલિંગ પર ચઢાવવું જોઇએ. તેનાથી લગ્નનો યોગ બને છે. 


Trending Quiz: કેટલી ઉંમરે પિતા બનવાના ઘટી જાય છે ચાન્સિસ? જીનિયસ હોવ તો જવાબ આપો
શું તમને પણ આવી ઈમરજન્સી એલર્ટ? જાણો શા માટે સરકાર કરી રહી છે પરીક્ષણ
નવરાત્રિમાં ખરીદી લો પછી ના કહેતા રહી ગયા, આ બેંકનો સ્ટોક ₹170ને સ્પર્શશે
Top 5 Stocks ખરીદી લો પત્નીને વિદેશ લઈ જવાના પૈસા કમાઈ લેશો, ઘરે કંકાસ નહી થાય


ધરમાંથી દૂર થશે નકારાત્મક ઉર્જા
ઘરમાં અવારનવાર ક્લેશ થતો હોય તો એક પાત્રમાં ગંગાજળ કાઢી તેમાં તુલસીના માંજર ઉમેરીને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. ત્યાર પછી રોજ સવારે આ જળનો છંટકાવ આખા ઘરમાં કરો. તેનાથી ઘરમાંથી ક્લેશ દુર થશે અને ઘરમાં સુખ-શાંતિ વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


Trending Quiz : એવો કયો જીવ છે જે પત્નીની બેવફાઈના ડરે રાતે પણ હાથ પકડીને સૂઈ જાય છે
5 વર્ષમાં 300% વળતર : એક નહીં ટોપની તમામ કંપનીઓનું 'આઉટપર્ફોર્મ'નું રેટિંગ
જો તમારે ટોચની કંપનીઓમાં પ્લેસમેન્ટ જોઈતું હોય તો અહીંથી MBAની ડિગ્રી મેળવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube