Sleeping Direction Head: વાસ્તુશાસ્ત્રમાં ઘરના નકશા, સામાન રાખવાથી લઇને રસોડું, બેડરૂમ, બાથરૂમ, દાદર વગેરે અંગેના નિયમો આપવામાં આવ્યા છે. એજ પ્રમાણે ઉંઘવાને લઇને નિયમો દર્શાવવામાંઆવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, માથું અને પગ યોગ્ય દિશામાં રાખીને ન સૂવાથી પરિવારમાં સમસ્યાઓ આવે છે. વાસ્તુમાં પરિણીત મહિલાઓના સૂવાની દિશા વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. યોગ્ય દિશામાં ઊંઘ ન આવવાથી દાંપત્ય જીવનમાં નકારાત્મક અસર પડે છે અને પરિવારમાં વિખવાદની સ્થિતિ સર્જાવા લાગે છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઈ જાય છે કે છૂટાછેડા પણ સામે આવે છે. આજના લેખમાં અમે જણાવીશું કે પરિણીત મહિલાઓએ કઈ દિશામાં સૂવું ન જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 મિનિટની કેન્સર ટ્રીટમેન્ટ શું છે? આ દેશે દર્દીઓને આ સુવિધા આપવાનો કર્યો નિર્ણય
ગર્લફ્રેન્ડે એટલી જોર કિસ કરી કે ફાટી ગયો બોયફ્રેન્ડનો કાનનો પડદો, પછી...


દક્ષિણ દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર પરિણીત મહિલાઓએ સૂતી વખતે માથું દક્ષિણ તરફ રાખવું જોઈએ. તો બીજી તરફ સ્ત્રીઓના પગ ક્યારેય દક્ષિણ તરફ ન હોવા જોઈએ. આ દિશા યમરાજની માનવામાં આવે છે.


ઉત્તર દિશા
વિવાહિત મહિલાઓએ ક્યારેય પણ ઉત્તર તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં. આ દિશાને ધનનો સ્વામી કુબેર માનવામાં આવે છે. જો તમે આ દિશામાં પગ રાખીને ઉંઘશો તો ધનહાનિ થવાની સંભાવના છે. તેની આર્થિક સ્થિતિ બગડી શકે છે.


રક્ષાબંધન પર 200 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો
PMGKAY: મોદી સરકારને લોકસભા જીતાડી શકે છે આ યોજના : 80 કરોડ લોકોને થશે ફાયદો


દક્ષિણ પશ્ચિમ દિશા
પરિણીત મહિલાઓ તેમજ અવિવાહિત છોકરીઓએ સૂતી વખતે ખાસ કાળજી લેવી જરૂરી છે. છોકરીઓએ ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ નહીં. જેના કારણે તેમના લગ્નમાં વિલંબ થાય છે. છોકરીઓએ ઉત્તર દિશામાં પગ રાખીને સૂવું જોઈએ. આનાથી વહેલા લગ્નનો યોગ બને છે.


Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ


વાયવ્ય દિશા
વાસ્તુ અનુસાર ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચેની જગ્યાને વાયવ્ય કોણ કહે છે. એવામાં પરિણીત મહિલાઓએ સૂતી વખતે ક્યારેય પણ આ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ નહીં. આમ કરવાથી મહિલાઓના મનમાં નકારાત્મક વિચારો આવે છે અને તેઓ સંબંધ ખતમ કરવાનું વિચારવા લાગે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube