રાહ નહોતી જોઈ! લગ્ન પહેલાં જ આ 6 ક્રિકેટરોએ બાપ બની દુનિયાને હતી ચોંકાવી, 1 ભારતીય ખેલાડી
વર્લ્ડ ક્રિકેટમાં એવા ક્રિકેટરો પણ છે જેમણે લગ્ન કર્યા વિના જ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કર્યું છે. આ ક્રિકેટરોએ લગ્ન પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા અને તેઓ રિલેશનશીપ દરમિયાન પિતા બની ગયા. આ ક્રિકેટરોની લિસ્ટમાં ભારતીય ક્રિકેટર પણ સામેલ છે.
Cricketers Became Father Before Marriage: તમને નવાઈ તો લાગશે પણ અહીં એવા ક્રિકેટરોની વાત જે લગ્ન પહેલા રિલેશનશીપમાં આવ્યા અને ત્યારબાદ તેઓ બાપ બની ગયા. આ યાદીમાં ભારતીય ક્રિકેટર પણ સામેલ છે. વર્લ્ડ ક્રિકેટમાં એવા ક્રિકેટરો પણ છે જેમણે લગ્ન કર્યા વિના જ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કર્યું છે. આ ક્રિકેટરોએ લગ્ન પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા અને તેઓ રિલેશનશીપ દરમિયાન પિતા બની ગયા. આ ક્રિકેટરોની લિસ્ટમાં ભારતીય ક્રિકેટર પણ સામેલ છે.
1. જો રુટ (JOIE ROOT)
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ આ લિસ્ટમાં સામેલ છે. જણાવી દઈએ કે જો રુટ લગ્ન કર્યા વિના પિતા બનનાર ક્રિકેટર છે. વર્ષ 2014માં જો રુટ કેરી કોરટેલને ડેટ કરી રહ્યા હતા. T-20 વર્લ્ડ કપ પહેલા માર્ચ-2016માં બંનેએ સગાઈ કરી દીધી હતી. લગ્ન પહેલા જ જો રુટ પિતા બની ગયા. 7 જાન્યુઆરી 2017માં જો રુટના પુત્ર આલફ્રેડને જન્મ આપ્યો. ત્યારબાદ બંને કપલે લગ્ન કરી દીધા.
અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube