T-20 Cricket: ટી-20 ક્રિકેટે હવે આ રમત પર કોઈની ઈજારાશાહી રહેવા દીધી નથી. અહીં સવારે એક ખેલાડી વર્લ્ડ રેકોર્ડ બને તો બપોર સુધીમાં કોઈ બીજો ખેલાડી એ રેકોર્ડ તોડી નાંખે છે. તોફીની બેટિંગ અને ચોગ્ગા છગ્ગાઓની વણઝારવાળી આવી ઈનિંગ રમીને એક ખેલાડીએ જોતજોતામાં મેદાનમાં તોફાન લાવી દીધું. આ ખેલાડીનું નામ છે સાઉથ આફ્રિકાનો એઇડન માર્કરામ. SA20ની બીજી સેમિફાઇનલમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને જોહાનિસબર્ગ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં, સનરાઇઝર્સ વતી, તેના કેપ્ટન એઇડન માર્કરામે ચોંકાવનારી સદી ફટકારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં બેટ્સમેને એવી રમત બતાવી કે વિરોધી ટીમના ખેલાડીઓ અને ખાસ કરીને બોલરો રેવા જેવા થઈ ગયા. એમના પર જાણે મુસીબતોનો પહાડ આવી ગયો હોય એમ લાગતું હતું. અને જો તે તૂટે તો પણ વિરોધીઓને મેચમાં ધૂળ ખાવી પડે છે. અમે વાત કરી રહ્યા છીએ SA20ની બીજી સેમિફાઇનલમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને જોહાનિસબર્ગ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર વિશે. આ મેચમાં, સનરાઇઝર્સ વતી, તેના કેપ્ટન એઇડન માર્કરામે તોફાની સદી ફટકારી હતી. બેક ટુ બેક 6 ચોગ્ગા. કંઈ ઓછું નહીં, વધારે કંઈ નહીં.


દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યો


 


જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...