નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની યજમાનીમાં ICC Cricket World Cup 2019 ચાલી રહ્યો છે. રાઉન્ડ રોબિન ફોર્મેચમાં રમાઇ રહેલા વિશ્વ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો એક-બીજા વિરુદ્ધ રમશે. આ વખતે વિશ્વ કપમાં ગ્રુપ કે પૂલ સિસ્ટમ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઉન્ડ રોબિન ફોર્મેટ બાદ ટોપ ચાર ટીમો સેમીફાઇનલ રમશે. ભારતીય ટીમ ચાર મેચોમાં ત્રણ જીત સાથે કુલ સાત પોઈન્ટ મેળવી અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો અફઘાનિસ્તાનને હરાવીને યજમાન ઈંગ્લેન્ડ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ પછી બીજા સ્થાને છે. 


અફઘાનિસ્તાનની ટીમે 5 મેચ રમી છે અને તેમાંથી એક પણ જીતી ન હોવાથી અત્યારે તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. પાકિસ્તાનની ટીમ પાંચ મેચમાંથી ત્રણ હારી ગઈ હોવાથી 3 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા સ્થાને છે. 


જુઓ, World Cup 2019નું Points Table


 



ટીમ મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રનરેટ    
ઈંગ્લેન્ડ 5 4 1 0 0 8 1.862    
 
ઓસ્ટ્રેલિયા 5 4 1 0 0 8 0.812    
 
ન્યૂઝીલેન્ડ 4 3 0 0 1 7 2.163    
 
ભારત 4 3 0 0 1 7 1.029    
 
બાંગ્લાદેશ 5 2 2 0 1 5 -0.27    
 
શ્રીલંકા 5 1 2 0 2 4 -1.778    
 
વેસ્ટ ઈન્ડિઝ 5 1 3 0 1 3 0.272    
 
સાઉથ આફ્રિકા 5 1 3 0 1 3 -0.208    
 
પાકિસ્તાન 5 1 3 0 1 3 -1.933    
 
અફઘાનિસ્તાન 5 0 5 0 0 0 -2.066    


જૂઓ LIVE TV....