Worlds Richest Woman Cricketer Ellyse Perry: વાત છે ઓસ્ટ્રેલિયાની એ સૌથી અમીર મહિલા ક્રિકેટરની. જેના પોતાના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે, અને હાલ તે એક ફુટબોલર સાથે ડેટ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની એલિસ પૈરી સૌથી સુંદર મહિલા ક્રિકેટરોમાંથી એક છે. હાલ તે ભારતમાં વિમેન્સ પ્રિમિયર લીગમાં રમી રહી છે. રોયલ ચેલેન્જર બેંગલોરની આ ખેલાડીની સુંદરતા મનમોહક છે.  એલિસ પેરી સૌથી અમીર મહિલા ક્રિકેટર છે. આ સાથે તે પોતાની શાનદાર રમતને કારણે ફ્રેન્સમાં ઘણી જ પોપ્યુલર છે. આ ખેલાડી મેદાન પર પોતાની રમતની સાથે પર્સનલ લાઈફને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પૈરીના વર્ષ 2020માં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ એલિસ પૈરી ફુટબોલર નૈટ ફાઈટને ડેટ કરી રહી છે. નૈટ ફાઈટ એલિસ પૈરીથી ઉંમરમાં એક વર્ષ નાનો છે. જો કે એલિસ પૈરી અને નૈટ ફાઈટે પોતાના સંબંધને સાર્વજનિક નથી કર્યા. પરંતુ બન્નેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. 



આ પહેલા એલિસ પૈરીએ રગ્બી ખેલાડી મૈટ ટાઉમા સાથે લગ્ન કર્યા હતા. બન્નેના લગ્ન 2015માં થયા હતા. પરંતુ આંતરિક વિખવાદને કારણે વર્ષ 2020માં બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા. હાલ એલિસ પૈરી વિમેન્સ પ્રિમિયર લીગમાં RCB માટે રમી રહી છે. RCBએ ઓક્સનમાં એલિસને 1.7 કરોડમાં ખરીદી હતી.


આ પણ વાંચો:
એક ખાસ વ્યક્તિને મળવા ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડ્યો, કાફલો રોકાવ્યો
તળતી વખતે આ વાતનું રાખશો ધ્યાન તો પુરીમાં નહીં જાય વધારે તેલ અને રહેશે એકદમ ફરસી
શનિદોષ દૂર કરવા માટે 6 એપ્રિલનો દિવસ છે ખાસ, અત્યારથી કરી લો તૈયારી આ કામ કરવાની


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube