રાફેલ નડાલને પણ લાગ્યો કોરોનાનો ડર, US ઓપન 2020માંથી નામ પાછું ખેચ્યું
સ્પેનના ટેનિસ ખેલાડી અને હાલના ચેમ્પિયન રાફેલ નડાલએ કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે થનારી અમેરિકી ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું છે. નડાલે ટ્વિટ કરીને કહ્યું કે `ખુબ વિચાર્યા બાદ મે આ વર્ષે યુએસ ઓપનમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર દુનિયાની હાલાત ખુબ નાજૂક છે. કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. એવું લાગે છે કે આપણો તેના પર કોઈ કાબૂ નથી.`
વોશિંગ્ટન: સ્પેનના ટેનિસ ખેલાડી અને હાલના ચેમ્પિયન રાફેલ નડાલએ કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે થનારી અમેરિકી ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું છે. નડાલે ટ્વિટ કરીને કહ્યું કે 'ખુબ વિચાર્યા બાદ મે આ વર્ષે યુએસ ઓપનમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર દુનિયાની હાલાત ખુબ નાજૂક છે. કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. એવું લાગે છે કે આપણો તેના પર કોઈ કાબૂ નથી.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube