માન્ચેસ્ટર: ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે અંહી ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ શનિવારના પહેલા સેશનને વરસાદનું વિઘ્ન નડ્યું છે. દિવસની શરૂઆતથી જ વરસાદ થઈ રહી અને કવર્સ મેદાન પર જ રહ્યાં. પહેલા સેશનનો સમય પસાર થયા બાદ એમ્પાયરે અમ્પાયરોએ લંચનો સમય જાહેર કર્યો હતો.


આ પણ વાંચો:- ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન બૈરી જર્મનનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ


ક્રિકેટ ફેન્સ માટે Good News, આઇપીએલના આયોજન માટે તૈયાર છે UAE


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube